Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 57
________________ ૩૬ वश्यकवृत्ति सुगमा बालवबोधकारिणी सकलसत्त्वोपका જિળ જિરિતા છ ગુમાસુ ? ” (સં. ૧૪૧૨માં લખાએલ પ્રતિ. બીકાનેર જ્ઞાનભંડારમાંથી) કુલીનતા આ જાતિની કુલીનતા કે ઉચ્ચતા ઓસવાલ, શ્રીમાલાદિ જાતિયથી કઈ રીતેય ઉતરતી નથી. શ્રીજિનપતિસૂરિજી કૃત સામાચારીના અંતભાગમાં જ્યાં ખરતરગચ્છમાં આચાર્યો, ઉપાધ્યાયે, મહત્તરાદિ પદેને યેાગ્ય કુલની જે વ્યવસ્થા બતાવી છે, એમ મહત્તિઓણ જાતિને પણ વીસા ઓસવાલ શ્રીમાલની માફકજ આચાર્યપદને યોગ્ય દર્શાવેલ છે. લેખસૂચી આ જાતિવાલાઓએ નિર્માણ કરાવેલ જિનબિંબ તેમજ જીર્ણોદ્ધારના સૂચક અનેક શિલાલેખ આજેય ઉપલબ્ધ છે. જેમાંના બાબું પૂરણચંદ્રજી નાહર દ્વારા સંપાદિત “જૈન લેખ સંગ્રહ ભાગ ૧-૨-૩ આદિના લેખેની સંવતાનુક્રમ સૂચિ તેમજ અન્ય લેખસંગ્રહની લેબ સૂચિ નીચે આપીએ છીએ, જેથી વાંચકને એમના ઉત્કૃષ્ટ કૃત્યને પ્રમાણભૂત પરીચય પ્રાપ્ત થઈ શકશે. બાબૂ પૂર્ણચંદ્રજી સંપાદિત લેખસંગ્રહ સંવત ૧૪૧૨ અષાઢ વદી ૬, લેખાંક ર૩૬ સંવત ૧૪૩૬ ફાગણ શુદિ ૩, લેખાંક ૧૦૫૬ સંવત ૧૫૦૪ ફાગણ શુદિ ૯, લેખાંક ર૭૦, ૨૩૯, ૨૫૬, - ૧૭૧, ૧૭૨, ૧૮૪૬, ૧૮૫૪, ૧૮૫૫, ૧૮૫૬. સંવત ૧૫૧૬ વૈશાખ શુદિ ૧૩, લેખાંક ૪૮૨. સંવત ૧૫૧૯ અષાઢ વદી ૧, લેખાંક ૨૪૨૧, ૨૧૬, ૪૧૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88