________________
૫૩
(૩૨) જે સાધુ સાવીએ ગૃહસ્થાના ઘરેથી અશન પાન આદિ આહાર લાવીને વિના કારણ ફેંકી દે, તેમની સુગતિ કઈ રીતે થાય ? એટલે કે એમની દુર્ગતિ જ થાય.
संगहंति य जे दव्वं, गुरूणं न कहंति य । ते वि भट्ठाऽहमा धिट्ठा, भमंति भवसागरे ॥ ३३ ॥ ( सङ्ग्रहणन्ति च ये द्रव्यं, गुरून्न कथयन्ति च । तेऽपि भ्रष्टा अधमा धृष्टा, भ्रर्मान्त भवसागरे ॥ )
(૩૩) જે સાધુ-સાધ્વીએ દ્રવ્યના સંગ્રહ કરે છે, તે ગુરુને આ વાતથી અજ્ઞાત રાખે છે, તે પણ ચારિત્રભ્રષ્ટ, અધમ, ધીઠાએ ભવસાગરમાં ભટકે છે, ડૂબે છે.
अवेलाए न साहूणां, वसहीए साविगागमो । સાદુળીપ વિષેસેન, અત્તદાયાર્ડ્સનો ॥ રૂ૪ ॥ ( अवेलायां न साधूनां वसतौ श्राविकागमः । साध्व्या विशेषेण, असहायाया असङ्गतः ॥ )
(૩૪) અસમયે સાધુએના સ્થાનકે શ્રાવિકાઓનું આવવું. ઉચિત નથી; એથી અધિક કહીએ તે સમય વિના અસહાયી (એકલી–એકલી) સાધ્વીઓનું આવવું વિશેષતાએ સંગત નથી.
गीयत्था गुरुणो जं जं, खित्तकालाइजापगा । करिति तगीयत्थो, जो कुज्जा दंसणी न सो ॥३५॥ (गीतार्था गुरवो यद्यत् क्षेत्रकालादिशायकाः । कुर्वन्ति तदगीतार्थो, यः कुर्याद्दर्शनी न सः ॥ )
(૩૫) ક્ષેત્રકાલ આદિના જાણકાર ગીતા ગુરુઓ જે જે કાંઈ કરે તેનું આંધળું અનુકરણ વગર સમયે જો અગીતાર્થ સાધુ કરે તે તે સમ્યક્ત્વી કે ચારિત્રી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com