________________
૫૮
अचंतियाववापणं, किंपि कत्थइ जंपियं ।
गीयत्थो तादिसं पप्प, कारणं तं करेह य ॥ ५० ॥ ( आत्यन्तिकापवादेन, किमपि कुत्रचिज्जल्पितम । गीतार्थस्तादृशं प्राप्य, कारणं तत्करोति च ॥ )
',
(૫૦) કાઈ કાઈ સ્થળે આત્યંતિક અપવાદ વિષે પણ કંઈક કહેલ હાય છે—જેને એવા જ થતાં ગીતાર્થ આચરે છે.
ખાસ કારણ ઉપસ્થિત
तं करतो तहा सो वि, मज्जिज्जा नो भवण्णवे । एसा आणा जिणाणं तु तं कुणतो तमुत्तरे ॥ ५१ ॥ ( तं कुर्वस्तथा सोऽपि, मज्जेन्न भवार्णवे । एषाऽऽज्ञा जिनानां तु तं कुर्वस्तमुत्तीर्यात् ॥ )
(૫૧) તે ગીતા માં અપવાદને આચરતાં છતાં ભવસાગરમાં પણ બૂડતા નથી, ઉ આ (અપવાદમાર્ગ) જિતેશ્વરાની આજ્ઞા છે એટલે તે અપવાદને આચરતા છતા તે સંસાર-સાગરને પાર કરી જાય છે, તરી જાય છે.
जओ भणियमिण सुते ।
( થતો માળામર—સ્થાના સૂત્ર પત્ર ૨૨૦)संथरणम्मि असुद्ध, दुहवि गिण्हत दितयाण हियं । आउरदिट्ठतेणं, तं चैव हियमसंथरणे ॥ ५२ ॥ (संस्तरणेऽशुद्धं द्वयोरपि गृहणतो ददतोऽहितम् । आतुर दृष्टान्तेम; तदेव हितमसंस्तरणे ॥) (૫૨) એટલા ૫,૩ સૂત્રમાં કહ્યું છે. કે—સુખપૂર્વક નિર્વાહ થતા હાય છતાં જે અશુદ્ધ લે છે, કે દે છે, તે બન્નેનું અહિત થાય છે; અને રાગીના ઉદાહરણુંથી નિર્વાહ ન થતા હાય ને અશુદ્ધ છે કે તે તે બન્નેનું હિત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com