________________
(તીર્થકર અને આચાર્ય) પદને સાધનાર છે તે વિષયને સાધુ સાવીઓના સમુદાયને તેમજ શ્રાવક શ્રાવિકાઓના સમૂહને શિક્ષા નિમિત્ત અહિં સંક્ષિપ્તમાં કહેલ છે. આમાં “જિનચંદ્ર સૂરિ’ એ પદથી કર્તાએ પિતાના નામનું પણ સૂચના
एयं जिणदशाणं, करेइ जो कारवेइ मन्नेह । सो सव्वदुहाण लहूं, जलंजलिं देइ सिवमेइ ॥७४॥ (एतां जिनदत्ताशां, करोति यः कारयति मानयति । જ સર્વગુણેભ્યો ટપુ, swાર્દિ રાતિ શિવતિ )
(૭૪) આ પ્રમાણે જિન ભગવાને આપેલી (અને શ્રી જિનદત્તસૂરિ ગુરુદેવની) આજ્ઞાને જે આચરે છે, અન્ય પાસે એનું આચરણ કરાવે છે, તેમ માને છે, તે તમામ દુઃખને ઝટપટ ફગાવી દે છે, ને મેક્ષને પામે છે.
તેમ જ
iા
*
મુદ્રિક : વસંતલાલ રામલાલ શાહે “પ્રગતિ' મુદ્રણાલય સુરત
માંથી પાન ૪ થી ૬ સુધી છાપ્યાં છે. પ્રકાશક : મુંબઈ પાયંધૂની મહાવીર સ્વામી દેરાસરે ટ્રસ્ટ મિત્રિત
મંડોવર ખતર ગ૭ ઉપાશ્રય જ્ઞાન પોતાના હૃદયો. . શોક અંદ કેજરીચંદ ઝવેરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com