Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust
View full book text
________________
(नाहङ्कारं करोतीति, मायामोषविवर्जितः। सर्वजीवहित चित्ते, यस्थास्ति सुविवेकतः॥)
(૭૧) જેના ચિત્તમાં સર્વ જીવોનું હિત વિવેકપૂર્વક વસ્યું છે, એવી માયામૃષાથી રહિત વ્યક્તિ કદી ય અહંકાર ४२ती नथी.
जा का.वे गुरुणो आणा, सुद्धसद्धम्मसाहिगा। कहिया हियाय सम्भ, कायब्वा विहिणा य सा ॥७२॥ (या काऽपि गुरोराज्ञा, शुद्धसद्धर्भसाधिका ।
कथिता हिताय सम्यक् , कर्तव्या विधिना च सा) '' (૭૨) શુદ્ધ સદ્ધર્મને સાધવાવાળી ગુરુ-મહારાજની જે કાંઈ આજ્ઞા હતી, તે જગતના જીના હિતને માટે કહી છે. હિતિષીઓએ એનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ...
संखेवेण मिहत्तमागममयं गीयत्थसत्थोचियं, कीरंतं गुणहे उनिव्वुइकरं भवाण सव्वेसि जं। साहूर्ण समणीगणस्स य सया सड्ढाण सड्ढीण य, सिक्खत्थं जिणचंदसृरिपयवी ससाहगं सवहा ॥७३॥ (संक्षेपेणेहोतमागममयं गीतार्थसार्थोचितं, कुर्वद् गुणहेतुं निवृतिकर भव्यानां सर्वेषां यत्। साधूनां श्रमणीगणस्य च सदा श्राद्धानां श्राद्धीनां च, शिक्षार्थ जिनचन्द्रसूरिपदवीसंसाधकं सर्वथा ॥)
(७3) भोरे विषय मम संमत छ, भने गीताના સિદ્ધાન્તને અનુકૂળ છે, અને આચરણ કરતાં ગુણ કારણને પ્રકટાવનાર છે, તમામ ભવ્યાત્માઓની નિવૃત્તિ (મોક્ષ પ્રાપ્તિ કરનાર છે, અને સર્વથા પ્રકારે શ્રી જિનચન્દ્રસૂરિ
न
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
___www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 84 85 86 87 88