Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 77
________________ साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंचि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ।। ४३ ॥ ( साधूनां कल्पनीयं यत् , नापि दत्तं कर्हि चित् किञ्चितहि । धीरा यथोक्तकारिणः, सुश्रावकास्तन्न मुअन्ते ॥) (૪૩) આવાં ધર્મકાર્યો કરવાવાળા ધીર સુશ્રાવકે જ આહા-રાદિક સાધુઓને કલ્પનીય હેય તે સાધુઓને આપ્યા વિના કેઈ કાળે રહેતા નથી, ને તે પહેલાં પિતે કદાપિ ભજન रता नथी. वसहीसयणासणभत्तपाणवत्थभेसज्जपायाई । जइ वि न पज्जत्तधणो, थोवावि हु थोवयं देई ॥४४॥ (वसतिशयनासनभक्तपानवस्त्रभैषज्यपात्राणि। यद्यपि न पर्याप्तधनः, स्तोकादपि स्तोककं दद्यात् ।।) (૪૪) અને જે શ્રાવક વિશેષ ધનવાન ન હોય તે પણ क्सति-२थान, शय्या, आसन, माडा२-५७), औषध, १सપાત્ર આદિ ચેડામાંથી થોડું પણ આપે. एगे विसोवर्ग सड्ढो, तिसु ठाणेसु देइ जो। अहिगं वा ऊसवाइसु, सम्मत्ती होइ नन्नहा ॥ ४५ ॥ (एक विंशोपकं श्राद्धस्त्रिषु स्थानेषु ददाति यः। अधिकं वोत्सवादिषु, सम्यक्त्वी भवति नान्यथा ॥) (૪૫) જે શ્રાવક પિતાને ધનને એક વિશ્વો (અમુક હિસ્સે) દેવ-ગુરુ-જ્ઞાન રૂપ ત્રણ સ્થાનમાં આપે અને આગ- નાની ગાથામાં કહેવાતા ઉત્સલદિમાં અધિક પણ આપે તે સમ્યફલ્હી સમ, નહીં તે સમ્યકત્વ ન બની શકે. अग्गहाणं तु जम्मो य, नामकरणमुंडणे। पुत्ताइसु विवाहो य, हवंति उस्सवा इमें ॥४ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88