________________
૫૪
सुद्धसद्धम्मकारीणं, जे सुगुरूणमंतिए । सुद्धं सहसणं लिंति, सग्गसिद्धिसुहावहं ॥३६॥ (शुद्धसद्धर्मकारिणां, ये सुगुरूणामन्तिके। शुद्धं सहर्शनं लान्ति, स्वर्गसिद्धिसुखावहम् ॥)
(૩૬) જેઓ શુદ્ધ સદ્ધર્મના આચરવાવાળા સુગુરુઓ પાસે શુદ્ધ સમ્યગદર્શન-સમ્યકત્વ લે છે, તેમને તે તે ગુણ વડે સ્વર્ગ અને સિદ્ધિનું સુખ સાંપડે છે.
सावियाओ वि एवं जा, गिण्हंति य सुदंसणं । ... तासिं सरीरदव्वाइ, होजा सुगुरुसंतियं ॥३७॥
(श्राविका अप्येवं या, गृह्णन्ति च सुदर्शनम् । तासां शरीरद्रव्यादि, भवेत्सुगुरुसत्कम् ॥)
(૩૭) જે શ્રાવિકાઓ પણ આ પ્રકારે સુદર્શન ગ્રહણ કરે છે, તે અવશ્ય તન, અને ધનથી ગુરુસેવામાં સદૈવ તત્પર રહે છે.
सावया सावियाओ वा, गुरुत्ता तं धणाइयं । जे न वांछंति तं दाउं, दिन्नपि गुरुणो पुरा ॥३८॥ ते कहं तेसि आणाए, वहृति समईवसा। । चत्ता सम्मत्तवत्ता वि, दूरं सा तेहि सव्वहा ॥३९॥ जुम्म। (श्रावकाः श्राविका वा, गुरुत्वात्तद्धनादिकम् । ये न वांछन्ति तं दातुं, दत्तमपि गुरुभ्यः पुरा ॥) (ते कथं तेषामाशायां, वर्तन्ते स्वमतिवशाः । त्यक्ता सम्यक्त्ववार्ताऽपि, दूरात्सा तैः सर्वथा ॥ युग्मम् ॥)
(૩૮) જે શ્રાવક કે શ્રાવિકાઓ પહેલાં સપ્તક્ષેત્રાદિમાં વાપરવા કાઢતાં સાધ્વાદિ નિમિત્તે જે ધનાદિક દેવાનું બેલે છે, તે પણ પાછળથી સંખ્યા અધિક લાગવાથી આપવા નથી याता.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com