Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust
View full book text
________________
૬૧
એની કાલની ચતના જ યતિપણું છે, અર્થાત્ કાલાનુસાર સંચમને જાણવાવાળા સાધુ જ સાધુ છે.
:.
सालवणी पडतो वि, अप्पाणं दुग्गमे वि धारेइ ।. इय सलिंगण सेवी, घारेइ जई असढभावं ॥ ५९ ॥ ( सालम्बनः पततोऽप्यात्मानं दुर्गमेऽपि धारयति । इति सालम्बनसेवी, धारयति यद्यशठभावम् ।
..
(૫૯) જે સાલખન (અપવાદ માગ સેવનાર) છે એવી વ્યક્તિ દુમમામાં પડતાં છતાં ય પેાતાના આત્માને બચાવી લે છે; એટલે જ સકારણ અપવાદના આશ્રય લેનાર પણ જે સરળ ભાવ ધારણ કરે તે પેાતાની જાતને દુર્ગતિમાં જતી બચાવી લે છે.
वृत्तं सिद्धंतसुत्सु, गोत्थेर्हि वि दसियं । तमित्थालपण होइ, सुठु पुट्ठे न सेसयं ॥ ६० ॥ ( प्रोक्तं सिद्धान्तसूत्रेषु, गीतार्थैरपि दर्शितम् । तदत्रालम्बनं भवति, सुष्ठु पृष्टं न शेषकम् ॥ )
(૬૦) જે સિદ્ધાન્ત સૂત્રમાં કહેલ અને ગીના આચા ઈંએ દર્શાવેલ–આચરેલ હાય તેને જ ડુિં આલમન અપવાદ માર્ગ કહેવાય છે, જે પ્રથમ ભલી રીતે પૂછી, સારી રીતે સમજેલ હોય છે, અન્ય નહીં.
साहम्मियाण जो दव्वं, लेइ नो दाउमिच्छइ । संते विशे सगेहे वि, होज्जा ? किं तस्स दंसणं ॥ ६१ ॥ ( साधर्मिकाणां यो द्रव्यं, लाति नो दातुमिच्छति । सति वित्ते सगेहेऽपि भवेत् ? किं तस्य दर्शनम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88