________________
પ
सयणाइहिं पिज दिन्नं, तं तस्सपिति भावओ। जइ सो वि तासि तं देइ, तया गिण्हंति ताओ वि ॥२६॥ (स्वजनादिभिरपि यद्दत्तं; तत्तस्मायर्पयन्ति भावतः। यदि सोऽपि ताभ्यो ददाति, तदा गृह्णन्ति ता अपि ॥)
(૨૬) સ્વજનાદિ કેએ પણ જે કાંઈ દીધું હોય તે ભાવપૂર્વક પાલકને અર્પણ કરવું જોઈએ; અને જે પાલક એ વસ્ત્રાદિ એમને આપે તે જ તે ગ્રહણ કરવાં.
जइ तस्स न निवेयंति, तं गिण्हंति जहामई। ... आणाभट्ठा तया अजा, पाविति य न मंडलिं ॥२७॥ (यदि तस्मै न निवेदयन्ति, तं गृहणन्ति यथामति । आज्ञाभ्रष्टा तदा आर्या, प्राप्नोति च न मण्डलीम् ॥)
(૨૭) પણ જે આ વિષે સાધ્વી પાલકને જાણ ન કરે ને પોતાની સ્વેચ્છાથી બારોબાર જ વસ્તુઓ ગ્રહણ કરે, તે તે આર્યા આજ્ઞાભ્રષ્ટ થઈ ગણાય, અને તેથી મંડલી-સમુદાયમાં રહેવાને અગ્ય લેખાય. આહારાદિ મંડલી બહાર કરવા ગ્ય ગણાય. ૩૬ જ રે સા, શ્રદ્ધવસ્થા દો सुगुरुत्ताओ चुक्को, सो मंडलिं पावए कहं ? ॥ २८ ॥ ( यदि स न ददात्यार्याभ्यो लब्धवस्त्रादि लोभतः। सुगुरुत्वाच्युतः स मण्डली प्राप्नुयात्कथम् ॥)
(૨૮) પણ જે તે પાલક પિતે જ લેભવશ બની પ્રાપ્ત થએલ વસ્ત્રાદિ આર્યાઓને ન આપે તે તે સુગુરુત્વથી ભ્રષ્ટ થાય છે. એવા મંડળીને પણ શી રીતે પ્રાપ્ત કરી શકે? અર્થાત ન જ કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com