________________
(૨૨) પૂર્વોક્ત આચાર્યદેવના વચનેમાં આસક્ત એવા સાધુઓ વિહારાદિ પ્રવૃત્તિઓમાં વર્તે છે ને ગુરુની આજ્ઞા વિના ન તે કાંઈ લે છે, કે ન તે કાંઈ છેડે છે.
ठाविओ गुरुणा जत्थ, जो अजाईण पालगो। तेण ताओवि अजाओ, पालणिज्जा गुरुत्तओ ॥२३॥ (स्थापितो गुरुणा यत्र, य आर्यादीनां पालकः । તેન તા થાર્થા, ઘાનીયા કુહત્વ(પ્રયત્ન)તઃ )
(૨૩) જ્યાં જ્યાં ગુરુ મહારાજે જેમને જેમને આર્યા આદિના પાલક તરીકે નિયુક્ત કીધા હોય, તેમની ફરજ છે કે તેઓ ગુરુ મહારાજની માફક જ એ આર્યા (સાદવજી)ઓની ખૂબ કાળજીથી રક્ષા કરે.
गुरुआणाए वटुंतो, सो अजाहिं पि सायरं। गुरु व्व मन्नणिज्जु त्ति, तदुत्तकरणा सया ॥२४॥ (गुर्वाज्ञायां वर्तमानः, स आर्याभिरपि सादरम् ।
गुरुरिव माननीय इति, तदुक्तकरणात्सदा ॥) . (ર૪) અને આર્યાએ પણ ગુરુ મહારાજની આજ્ઞા મુજબ વતા પિતાના આ રક્ષક–સાધુની આજ્ઞાઓનું ગુરુની માફકજ બરાબર પાલન કરે, અને તેમને સન્માનની દષ્ટિએ જુએ. - કો વિ રે અTU, વર્ડ સો તવંગ
घेत्तव्वं तं तदाणाए, ताहिं समणीहिं नऽन्नहा ॥२५॥ (यदि कोऽपि ददात्यार्याभ्यो, वस्त्रादि स्वजनस्ततः । गृहीतव्यं तत्तदाशया. ताभिः श्रमणीभिर्नान्यथा ॥)
(૨૫) કદાચ કેઈસબંધીઓ સાદવીઓને વસ્ત્રાદિ અર્પણ કરે, તે પાલકની આજ્ઞા લઈને જ તે સાધ્વીઓએ તેને સ્વીકાર કર–આજ્ઞા ન હોય તે નહીં જ. ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com