Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 56
________________ ૩૫ ત વિજયસિંહ ઠક્કુર પવરે, મહંતિઆણુ કલિ સાર; તઉ નામુ ઠામુ તસુ અપિયઉ, તઉ ગલઈ સઉ ગણધારૂ; ૮ ત ગુજ્જર ધર મંડણઉ, અણહિલવાડ નામુ તે મિલિય સંઘ સમુદાઉ તહિ, મહત્તિઆણુ અભિરામુ છે ૯ (અમારે સંપાદિત “એતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” પૃ.૧૬) ઉપર્યુકત ઠક્કુર વિજયસિંહજીની ગુરુભકિતની પ્રશંસ મોટી મોટી ઉપમાઓ દ્વારા આજ રાસમાં નીચે પ્રમાણે વર્ણવેલ છે. - “ત આદહિ એ આદિ જિહંદુ, મરહુ નેમિ જિન નારાયણ પાસહ એ જિમ ધરણિન્દ, જિમ સેણિય ગુરુવીર જિસુ, તિણ પરિ એ સુહગુરૂ ભત્તિ, મહતિઆણ પરિ સલહિય એ પડિવન્નએ તહિ પડિપુન્ન, વિયસીહુ જગિ જસિ લિયઉ એ પરમાઈત ઠક્કુર વિજયસિંહના પુત્રરત્ન ઠક્કર બલિરાજની અભ્યર્થનાથી ખરતરગચ્છીય શ્રીતરૂણપ્રભાચાર્યે “પડાવશ્યક બાલાવબોધ વૃત્તિ”ની રચના કરી હતી. જેમકે આ ગ્રન્થની પ્રશાસ્તિમ થી એ વિષે જાણવા મળે છે. "संवत् १८११ वर्षे दीपोत्सव दिवसे शनिवारे श्रीमदणहिल्लपत्तने महाराजाधिराज पातसाहि श्रीपीरोजसाहि विजय राज्ये प्रवर्तमाने श्रीचंद्रगच्छालंकार श्रीखरतरगच्छाधिपति श्रीजिनचन्द्रसरिशिष्यलेश श्रीतरुणप्रभसूरिभिः श्रीमत्रीदलीय वंशावतस ठकुर बाहडसुत परमात ठकुरविजयसिंहः सुत श्रीजिनशासनप्रभावक श्रीदेवगुर्वाज्ञा चिन्तामणि विभूषितमस्तक श्रीजिनधर्मका[मx] (? करपूर सुरभितसप्तधातु परमाईत ठक्कर बलिराजकृत गादाभ्यर्थ नया षड़ा* “ામ કાળેષ તિમોથઃ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88