Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 60
________________ ૩૯ જે નિવાસસ્થાન અને ગૃહ સંખ્યા આ જાતિવાલાનાં નિવાસસ્થાન ક્યા ક્યા પ્રાંતોમાં અને કયા કયા નગરોમાં હતાં એ વિષે સત્તરમી શતાબ્દીમાં લખાએલા અમારા સંગ્રહમાંને એક પત્ર સારે પ્રકાશ પાડે છે. જો કે આ પત્રમાં તે થોડાંજ સ્થાન અને ઘરનાં નામે મળે છે, છતાંય તેની વિશેષ ઉપયોગિતાને કારણે વાંચકોના અભ્યાસને માટે એમને કેટલેક ભાગ અમે અત્રે રજુ કરીએ છીએ – શ્રીમહત્તીયાણ જાતિના ખરતર શ્રાવકો આટલા સ્થાનમાં વસે છે. ૧. ઘરે ૨૫ બિહાર 1 તત્ર પીપલીયા. ઘર ૨૦ માણિકપુર. ઘર ૫ પાટણ ઘર ૨ વારિ (બાઢ) ઘર ૩ ભાગલપુર. ઘર ૧ બાંગરમ. ૭. ઘર ૪ જલાલપુર. ઘર ર૦ સહારણપુર. ગંગાના પારે પણ કેટલા છેક ૯. ઘર ૨૦ અમદાવાદ. આ કુલ મળીને સે ઘર. - આથી પહેલાંના શિલાલેખે અને ખરતરગચ્છની બૃહત ગુર્નાવલીમાં દિલ્હી, જૌનપુર, ડાલામઉ, નાગૌર આદિ સ્થાનમાં પણ આ જાતિના પ્રતિષ્ઠિત ધનવાન શ્રાવકેના નિવાસ હેવાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. બિહાર તે એમનું મુખ્ય નિવાસ નું s # # . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88