________________
૪૨
ઉપસંહાર
આ પ્રકારે જે કાંઈ સાધન દ્વારા આ જાતિ વિષે જે માહિતી પ્રાપ્ત થઈ છે, તે અમે આ લેખમાં સંક્ષિપ્તરૂપમાં રજુ કરેલ છે. આ બાબતમાં વધુ માહિતી ધરાવનાર વ્યકિતઓને અમારે અનુરાધ છે, કે તેઓ આ વિષે વધુ પ્રકાશ પાડવાની અવશ્ય કૃપા કરે.
(ઓસવાલ નવયુવક વર્ષ ૭ અંક ૬માંથી ઉદધૃત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com