________________
સમાજનું ગૌરવ ઈતિહાસને પાને અવિચળ સ્થાન પામ્યું, તેમજ ગુરુદેવે પિતાની દિવ્ય દષ્ટિને બીજો પ્રબળ પુરા રજુ કર્યો. ગુરૂજીને શિષ્યપ્રતિ આ અમૂલ્ય ઉપદેશ એ હતો કે “ગિનીપુર-દિલ્હી કદી જવું નહિ” કારણ કે એ સમયે દિલ્હીમાં દુષ્ટ દેવે અને ગિનીઓને ભારે ઉપદ્રવ હતો મે ગુરૂદેવને આપણું ચરિત્રનાયકને મૃત્યુગ આવા સંગે થવાને જ્ઞાત થયે હતો; આથી તેમણે સૂરિજીને દિલ્હી જવાને સર્વથા નિષેધ કર્યો. સૂરિજીના ભાવિ સંકેતનું પ્રજન સ્પષ્ટ હતું કે ભવિષ્યમાં તેઓ આ સંબંધી પૂરતા સજાગ રહે. ગચ્છનાયક પદા
સંવત ૧૨૧૧ના અષાઢ શુદિ ૧૧ના રોજ અજમેર મુકામે શ્રીજિનદત્તસૂરિજી મહારાજે સ્વર્ગારોહણ કર્યું. ત્યારથી ગરછ સંચાલનને સઘળો ભાર આ બાલ વયસ્ક સૂરિજી પર લદાયે. અને તેમણે આ જવાબદારી એક પ્રતિભાશાળી ગુરૂના પ્રભાવશાળી શિષ્યની અદાથી રેગ્યતા પૂર્વક ને શોભાસ્પદ રીતે બરાબર પાર પાડી. વિહાર - સંવત ૧૨૧૪માં શ્રીજિનચન્દ્રસૂરિજી ત્રિભુવનગિરિ પધાર્યા ત્યાં પરમગુરૂ યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી હસ્તે
અગીઆરમી શતાબ્દીના પ્રભાવક જૈનાચાર્ય શ્રી પ્રદ્યુમ્રસુરિજીએ ત્રિભુવનગિરિના કર્દમ રાજાને જૈન બનાવેલ. જે પાછળથી દીક્ષા લઈ “શ્રીધનેશ્વરસૂરિજી’ના નામથી જાણીતા થયા.
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૧૯૨-૭) | સંવત ૧૨૯૫માં રચાએલ ગણધર સાર્ધશતક બહવૃત્તિ” અને “ગુર્નાવલી'માં શ્રીજિનદત્તસૂરિજી ત્રિભુવનગિરિ પધાર્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com