________________
૩ર નામ અને પ્રાચીનતા
આ જાતિનું શુભ નામ પ્રસિદ્ધ લેક-ભાષામાં “મહત્તિ. યાણ અને શિલાલેખાદિમાં “મંત્રીદલીય” પ્રાપ્ત થાય છે.
શિલાલેખેના કથનાનુસાર આ જાતિની ઉત્પત્તિ અત્યન્ત પ્રાચીન છે. પ્રથમ તીર્થકર ભગવાન શ્રીકૃષભદેવના પુત્ર મહારાજા ભરત ચક્રવર્તીના પ્રધાનમંત્રી શ્રીદલના ૪ નામ પરથી તેની સંતતિને પણ “મન્ત્રદલીય અભિધાન પ્રાપ્ત થયું. મન્દી શબ્દને અપભ્રંશ “મહતા” છે, આથી એમના વંશજોની જાતિનું નામ આ શબ્દાનુસાર “મહત્તિચાણ” તરીકે પ્રસિદ્ધિને પામ્યું, એમ જાણવા મળે છે. પ્રતિકબેધક આચાર્ય
આ જાતિને પ્રતિબંધ આપી જૈન બનાવવાનું શ્રેય બરતરગચ્છાચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિને ફાળે જાય છે. શિલાલેખો અને પટ્ટાવલિમાં આ સંબંધે જે ઉલ્લેખ પ્રાપ્ત થ ય છે. તેમાંથી અગત્યનાં ઉદ્ધરણ આ પ્રમાણે છે.
૧. “નરમણિમંડિત મસ્તકાનાં પ્રતિબંધિત પ્રાદેશીય મહરિયાણિ શ્રાવક વર્ગીણાં” (અમારા સંગ્રહની ૧૬મી શતાબ્દીમાં લખેલી પટ્ટાવલી) ૨. “નરમણિમડિતભાલે મહત્તિયાણશ્રાવક પ્રતિબંધક ”
* શ્રી ઋષભજિનરાજ પ્રથમ ચક્રવર્તી શ્રીભરત મહારાજ સકલ મસ્ત્રિ મંડળ શ્રેષ્ઠ મંત્રિ શ્રીદલ સંતાનીય મહરિયાણ જ્ઞાતિ.”
(પાવાપુરી શિલાલેખ) એઓ યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજીના પટ્ટધર શિષ્ય હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com