Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 51
________________ ખેદ તે એ છે કે આવા ચમત્કારી અને આંજી નાખે તેવા જીવનને શ્રીજિનપાલપાધ્યાયે અત્યંત સંક્ષિપ્તમાં સંકલિત કરેલ છે, ને તેથી સૂરિજીના પ્રતાપી જીવનને આપણને જોઈએ તે ને તેટલો ખ્યાલ આવી મુશ્કેલ થઈ પડે છેછતાંય શ્રીજિનપાલપાધ્યાયના આ સતપ્રયત્નને અભિવંદ્યા વિના તે ચાલે તેમજ નથી, કેમકે આજે આપણી સન્મુખ જે કાંઈ સામગ્રી છે, તે એમની જ કૃપાને આભારી છે. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88