________________
પરિશિષ્ટ [૧]
મહરિયાણું જાતિ, પ્રસ્તુત નિબંધમાં અત્રે એક એવી જાતિને પરિચય આપિશું છે જેનું નામ માત્ર શિલાલેખે કે અમુક પ્રાચીન ગ્રન્થ પૂરતું જ અસ્તિત્વ ધરાવે છે. જે જાતિવાળાઓએ પૂર્વદેશીય જૈન તીર્થોના જીર્ણોધ્ધાર આર્ણિમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, ને બીજી રીતે કહીએ તો વર્તમાન પૂર્વ પ્રાતીય જૈનતીર્થ જેમના સદુદ્રવ્યવ્યય અને આત્મભેગનાંજ શુભ પરિણામરૂપે છે, તેમજ જે કેવલ ૩૦૦ વર્ષ પૂર્વે મેટી સંખ્યામાં વિદ્યમાન હતી, આજે એ જાતિની એક પણ વ્યકિત દ્રષ્ટિગોચર નથી થતી, એ કેટલા મેટા ખેદની વાત છે. ૪
૧૪ બિહાર શરીફના મહતિઆણુ (મથિયાન) મહેલ્લામાં માત્ર બે વૃદ્ધાઓ આ જાતિના અંતિમ સ્મૃતિરૂપ વિદ્યમાન છે, જે અમારા આ કથનના અપવાદરૂપ છે, એમ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com