________________
૨૨
चातुर्वर्ण्यमिदं मुदा प्रयतते त्वपमालोकितु
___ मावृक्षाच महर्ष यस्तव वयः कर्तुं सदैवोधताः । शक्रोऽपि स्वयमेव देवसहितो युष्मत्प्रभामीहते,
तत्कि श्रीजिनचन्द्रसूरिसुगुरो ! स्वर्ग प्रति प्रस्थितः ।।
હે સુગુરૂ શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજ! ચારે વર્ણોનાં લોકે આપના દર્શન કરવા માટે સહર્ષ સદૈવ પ્રયત્ન કરતા, એ પ્રમાણે અમે સાધુ લેકે પણ આપની આજ્ઞા ઉઠાવવા નિરંતર તૈયાર રહેતા, છતાં પણ અમને નિરપરાધીઓને મૂકીને આપ સ્વર્ગે સીધાવી ગયા. જેનું અમને તો એક માત્ર કારણ એજ લાગે છે કે દેવતાઓની સાથે દેવરાજ શકેન્દ્ર પણ આપનાં દર્શનની પ્રતીક્ષા કરતા હશે.
साहित्यं च निरर्थक समभवन्निर्लक्षणं लक्षणं,
मन्त्रैर्मन्त्रपरैरभूयत तथा कैवल्यमेवाश्रितम् । केवल्या जिनचन्द्रसूरिवर! ते स्वर्गाधिरोहे हहा!!,
सिद्धान्तस्तु करिष्यते किमपि यत्तन्नैव जानीमहे ।।
સાંકળ વડે તેમને બાંધી રાખ્યા. આ આપત્તિવેળાયે તેમણે લાખ નવકાર મંત્રનો જાપ કર્યો, જેના પ્રભાવ વડે સાંકળ તૂટી ગઈ. રાત્રિને પાર્લે પ્રહરે બંધનમુકત બની કોઈ એક વૃદ્ધાને ઘેર જઈ પગ્યા. એણે દયાર્દ હદયે એમને એક કોઠીમાં છુપાવી દી તુર્કોએ બહુ તપાસ કરી, પરંતુ હાથ ન લાગ્યા. બીજી રાત્રે ત્યાંથી નીકળી સ્વદેશે પહોંચી ગયા. આ વિપત્તિકાળથી વૈરાગ્ય પામી એમણે શ્રીજિનદત્તસૂરિજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com