________________
૨૪
વિરહને કારણે હૃદયને વશ રાખવામાં સૌ કોઈ નિષ્ફળ
અનુભવતા હતા.
હૃદયવિવશતાની ખાવી ભારેખમ સ્થિતિ લંબાતી જોઇ, ઘેાડીજ ક્ષણામાં શ્રીગુણચંદ્રŕણુએ હૈયાની દુબળતાને ખ ંખેરી નાંખી તૈય ધારણું કર્યું, તે સાધુઓને સમાધી કહેવા લાગ્યા કે—
“હે મહાસત્ત્વશીલ સાધુઓ ! આપના આત્માને શાંત કરો; આપ સૌ સ્વસ્થ થાઓ. જે રત્ન ખાવાયું છે, તે હવે લાખ ઉપાય કર્યાં છતાં મળે તેમ નથી. પૂજ્યશ્રીએ તેમની અંતિમ પળેામાં મ્હને આવશ્યક બ્ય વિષે નિષ કર્યા છે, હું એમની આજ્ઞાનુસાર એવી રતે વર્તીશ કે જેથી આપ સૌને સાષ થશે. આ સમયે આપ લેાકેા મારી સાથે સાથે ચાલેા.’
તે પછી સર્વાઢરણીય ભાંડાગારિક શ્રીમાન્ ગુણચ પ્રાણ દાહસ'સ્કાર સબંધી સ સામગ્રી અનુપ્રેક્ષી પૌષધશાળામાં પધાર્યા, જ્યાં થાડાંરાજ રહી ચતુર્વિધ સ’ઘની સાથે ખમ્બેરકપુર તરફ વિહાર કર્યાં.
ખખ્ખરકપુર જઇ શ્રીગુણચંદ્રગણિએ શ્રીજિનચંદ્રસૂરિજીની આજ્ઞાનુસાર નરપતિમુનિને શ્રીજિનદત્તસૂરિજીના વૃદ્ધ શિષ્ય શ્રીજયદેવાચાર્યજી × દ્વારા સૂરિષદ અપાની એમની પાટ પર સ્થાપિત કર્યા અને ‘જિનપતિસૂરિ’ નામથી પ્રસિદ્ધ કર્યા.
× એ થમ ચૈત્યવાસી આચાય હતા. જ્યારે શ્રા. જિનદત્તસૂરિજી વાંગડદેશ પધાર્યા ત્યારે તેમના શુદ્ધ ચારિત્રાદિની પ્રશ સા સાંભળી નિહાળી, પરીક્ષા કરી, એમની પસંપદા ગ્રહણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com