________________
૨૫
આ પદ્મોત્સવમાં સ્થાનીય સંઘની સાથે શ્રીજિનપતિસૂરિના કાકા શા. માનદેવે × હજાર રૂપિયાના ખ કર્યો. આ મહાત્સવમાં દેશાંતરીય સંઘ પણ સામેલ થએલ. આજ સમયે શ્રીજિનચંદ્રસૂરિજીના શિષ્ય વાચન ચાય જિનભ ગણને પણ આચાય પદ
× ગુર્દાવલીમાં લખ્યું છે કે સ. ૧૨૩૯માં અંતિમ હિંદુ સમ્રાટ મહારાજા પૃથ્વીરાજની સલમાં પદ્મપ્રભ સાથેના શાસ્ત્રાર્થમાં જ્યારે મહારાજાએ શાસ્ત્રાવિતા સુરિજીને કાઈ · ગ્રામ નગરાદિ ભેટ આપવાની વાત કરી. ત્યારે તેના પ્રત્યુત્તરરૂપે સૂરિજી એ આ માન દેવાની બાબતમાં જણાવ્યુ કે, “મારા કાકા શા, માનદેવ, કે જેમણે સ્વબળે લાખ રૂપિયા ઉષા ન કરેલ, તેમણે મારી દીક્ષા સભ્યે મ્હને કહેલુ કે બેટા ! મારા બાલ–બચ્ચાં આનંદ કરે એ હેતુથી અનેક ટેા વેઠી મેં આટલું ધન એકઠું કર્યુ છે, ત્યારે તને આ શું સૂઝયું કે ગૃહસ્થાશ્રમ છેાડી દીક્ષા લેવાને નિર્ધાર કર્યો ? તારી ઇચ્છા હોય તે દસ વીસ હજાર રૂપિયા આપી તને વિદેશ મેાકલું, અથવા તે વેપાર અર્થે દુકાન ખાલાવી દઉં, કે ક્રાઇ કુલીન કન્યા જેડે વિવાહ કરાવી આપું, અથવા તે! તારા દિલમાં જે કાંઇ મનેાથ હોય તે કહી દે, તે તે પૂરા કરી આપુ, ઈત્યાદિ અનેક રીતે મ્હને સમજાવેલ, પરંતુ એમની કાઇજ વાતને ખ્યાલ ન કરતાં, મેં દીક્ષા ગ્રહણ .કરી છે, તે હું... આજે આપના ગ્રામ-નગરના પટ્ટો શી રીતે સ્વીકારી શકું ?'
જિનપતિસૂરિજીના ઉપયુ ત પ્રસંગ પરથી શા. માનદેવની સમૃદ્ધિ અને જિનપતિસૂરિજી પરના એમના અસીમ સ્નેહને ખ્યાલ આવે છે. સ. ૧૨૭૩ના અષાઢમાં કન્યાનયન (કરનાલ )માં આ માનદેવેજ શ્રીજિનપતિસૂરિજી પાસે પ્રભુ શ્રીમડાવીર સ્વામીની પ્રતિમા સ્થાપિત કરાવી હતી. આ પ્રતિમાના વિશેષ વર્ણન અર્થે જિનપ્રભસૂરિરચિત વિવિધતી કલ્પના કન્યાનયન ૫ શ્રેષ્ઠ જવા ભલામણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com