________________
અર્પણ થયું, ને “જિનભદ્રાચાર્યના નામથી દ્વિતીય પંક્તિના આચાર્ય બનાવ્યા. પઢાવલિયેની બે વધુ વિગત :
મણિધારીજીનું ઉપર્યુક્ત જીવનચરિત્ર ઉપાધ્યાય શ્રી જિનપાલરચિત ગુર્વોવલીના આધારે આલેખાયું છે. પટ્ટાવ. લિયોમાં કેટલીક બીજી વાત પણ મળી રહે છે. જેમાંની ઘણીક તો ભ્રામક અને અસંગત જેવી પ્રતીત થાય છે એતિહાસિક દષ્ટિએ એમાંની બે વાત કાંઇક તથ્યતાવાળી માલમ પડે છે તેથી અત્રે રજુ કરવામાં આવે છે –
૧ શ્રીજિનચંદ્રસૂરિજીએ મહત્તિયાણ (મન્વિદલીય) જાતિની સ્થાપના કરી હતી, જેની પરંપરાની કેટલીક વ્યક્તિઓએ પૂર્વદેશના તીર્થોનો ઉદ્ધાર કરી શાસનની બહુ ભારે સેવા કરી છે. સત્તરમી સદી સુધીમાં આ જાતિના અનેક ઘર અનેક સ્થાનેમાં વિદ્યમાન હતાં, પરંતુ ત્યારબાદ ક્રમશઃ એમની સંખ્યા ઘટતી ગઈ, ને છેવટે નામશેષ થઈ ગઈ. આ જાતિ સંબંધી અમારા એક સ્વતંત્રલેખ “એ સવાલ નવયુવક વર્ષ ૭ અંક માં પ્રકટ થએલ છે, જે વાચકના અવકનાર્થે પરિશિષ્ટ (૧)માં પેશ કરવામાં આવેલ છે. ૨ શ્રી જિનચંદ્રસૂરિજીના લલાટમાં મણિ હ, ને
* સં. ૧૪૧રની રાજગૃહ પ્રશસ્તિમાં આ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છે. :
આ “તતઃ પર શ્રીજિનચંદ્રસૂરિબભૂવ નિ:સંગગુણાસ્તભૂરિ; ચિંતામણુર્ભાલલે યદી-યુવાસ વાસાદિવ ભાગ્યલમ્મા | રર ”
(પ્રાચીન–જૈન-લેખસંગ્રહ-લેખાંક ૩૮૦) ત્યાર પછીનો ઉલ્લેખ અમારા “ઐતિહાસિક જૈન કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com