Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 23
________________ ८ ને ભીમપલ્લીનાઝ શ્રીવીરજિનાલયમાં દીક્ષા આપી. અને સાહ દેવાચાયે એમને જિનચન્દ્રસૂરિના પદ પર સ્થાપિત કરી એમનુ નામ જિનપતિસૂરિ રાખ્યું. ત્યારબાદ પોતાની અદ્વિતીય મેધા અને પ્રતિભાવડે અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ અને જસિંહ આદિની રાજ્યસભામાં ૩૬ વાદેામાં વિજય પ્રાપ્ત કર્યાં. વાદી રૂપી હસ્તિઆને વિદારન ર્ પાતે સિંહ સમાન શાભતા. કેટલાંયે શિષ્યોને દીક્ષા આપી. અનેક જિનમિમ્બે આદિની પ્રતિષ્ઠા કરી. શાસનદેવી એમના પાપમોની સેવા કરતી હતી, ને જાલ ધરાદેવીને એમણે પ્રસન્ન કરેલ ખરતરગચ્છને વ્યવસ્થિત સ્વરૂપ આપી ભારે દાક્ષિણ્ય દાખવ્યુ. તે આ રીતે પાતાની અજબ કાર્યકુશળતાને સહુને સારા પરિચય આપ્યો. યુગપ્રધાન આચાર્યના જેવી એમની ફીર્તિની સુવાસ તેઓ જયાં જતા ત્યાં મહેકી ઉઠતી. મરુંકેાટ નિવાસી ભંડારી નેમચંદ્રજી. (ષષ્ટિ શતકના કર્તા') એ બાર વર્ષોં સદ્ગુરુની શેાધમાં ગાળ્યાં. ને છેવટે શ્રાજિનપતિસૂરિના સદ્ગુણાથી આકર્ષાઈ એમની પાસેજ પ્રતિમાધ પામ્યા, એટલું જ નહીં, પરન્તુ ભંડારીજીના પુત્રે પણ એમની પાસેજ દીક્ષા અંગીકાર કરી. આમ સ્વપર કલ્યાણ કરતા કરતા તેએશ્રી સ. ૧૨૭૭ના અષાડ સુદિ ૧૦ ના રાજ પાલણપુરમાં સ્વગે સાધાવ્યા. ત્યાં સધે સ્તૂપ–રચના કરી છે. × ભીમપલ્લી નગર કે જે એક વખત ઘણી પ્રસિદ્ધિને પામેલુ હતું, જેના નામથી ‘ભીમપલ્લીય’ નામના ગચ્છ નીકળ્યા હતા અને જેની પ્રાચીનતા અને સમૃદ્ધતાને સુચવનારી હજી પણ અનેક દંતકથા ત્યાંના નિવાસીઓના મુખ થકી ખેદ અને ગ્લાનિપૂર્વક સાંભળીએ છીએ તે આજે એક નાના ગામડાના રૂપમાં ‘ભીલડી’ એ નામથી ઓળખાય છે. ભીલડી ગામ પાલણપુર એજન્સીમાં ડીસાકેમ્પથી લગભગ ૧૦ થી ૧૧ માઈલને છેટે પશ્ચિમ દિશામાં આવેલું છે. ડીસા પાસે આવેલી બનાસ નદીને લીધે લેાકેામાં આના વર્તમાન નામના સબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88