Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 30
________________ ૧૩ પદ્મ.---ત્યારે તે આચાય જી! આપે તમેાવાદના અભ્યાસ પૂર્ણ કર્યો જ હશે, કેમ ? સૂરિજી—હાં, તમેાવાદ પ્રકરણ જોઇ ગયા . પદ્મ.આપે એનું ખરાખર મનન કરેલ છે કે ? સૂરિજી—હા, જી ! પદ્મ.---અધકાર રૂપી છે કે અરૂપી ? અને એનુ... સ્વરૂપ કેવું છે ? સૂરિજી—અધકારનું' સ્વરૂપ ગમે તેવું હાય. પરંતુ એ વિષે વિવાદ કરવાના આ સમય નથી, ને આ સ્થળ પણ ચેાગ્ય નથી. વાદવિવાદ તા રાજસભામાં પ્રધાન સભ્યાની સમક્ષ થાય એજ ઉચિત છે. નીતિ તેમજ પ્રમાણેાદ્વારા વસ્તુના સ્વરૂપ પર વિચાર થઇ શકે છે. હા, એટલું તે ચાકકસ જ છે કે સ્વપક્ષ સિદ્ધ કરવા છતાંય વસ્તુ પોતાનુ સ્વરૂપ નથી મટ્ઠલતી. એનું સ્વરૂપ તા જે હોય તેજ યથાસ્વરૂપ રહે છે. પદ્મ.-પક્ષ સ્થાપના માત્રથી વસ્તુ પાતાનુ સ્વરૂપ છેડે કે ન છેડે, પરંતુ તીય કરાએ ‘તમસૂને દ્રવ્ય કહેલ છે, એ તા સૌ કાઇને વિદિતજ છે. સૂરિજી--અ’ધકારને દ્રવ્ય:માનવાના કાણુ ઇન્કાર કરે છે? ઉપરના સમગ્ર વાર્તાલાપ દરમ્યાન પૂજ્યશ્રી જેમ જેમ શિષ્ટતા અને વિનય દાખવતા ગયા, તેમ તેમ પદ્માચાર્ય અહંકાર અને ઇર્ષ્યાથી ઉન્મત્ત બની ગયા. કેાપના પ્રમળ આવેગને લીધે એમનાં નેત્ર લાલઘુમ બની ગયા, શરીર ક'પવા લાગ્યું' અને આવેશમય વાણીમાં કહેવા લાગ્યા કે “ જ્યારે હું પ્રમાણવડે સાબિત કરી આપીશ કે ‘અંધકાર દ્રવ્ય છે?ત્યારે તમે શુ મારી સામે ઉભા રહી શકશેા કે ?” * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88