SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સુદિ નેમ (ઈનેદિને શ્રી પાર્શ્વનાથ વિધિદૈત્યમાં શુભલને આપણા ચરિત્રનાયકને દીક્ષા વિધિ થયો. શ્રીજિનચંદ્રસૂરિજી જન્મથીજ અસાધારણ બુદ્ધિશાળી અને તીવ્ર સ્મરણ શકિત સંપન્ન હતા. કેવળ બે જ વર્ષના વિદ્યાભ્યાસમાં તે તેમની પ્રતિભા પૂર્ણિમાના ચંદ્રની માફક ખીલી ઉઠી. સમસ્ત લેક સમુદાય આ સરસ્વતીપુત્ર સમા લઘુવી મુનિની અજબ મેધા અને સૂરિજીની અફર પરખ શકિતની મુકત કઠે પ્રશંસા કરવા લાગ્યો. આચાર્યપદ સંવત ૧૨૦૫ના ૪શાખ શુદિ ૬ના રોજ વિક્રમપુરના શ્રી મહાવીર જિનાલયમાં યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીના કરકમલવડે આ પ્રભાવશાળી મુનિને આચાર્ય પદ પ્રદાન થયું, ને ત્યારથી આપણા ચરિત્રનાયક “શ્રીજિનચંદ્રસૂરિજીના નામે પ્રસિદ્ધિ પામ્યા. પિતા સાફ રાસલે આચાર્યપદ મહોત્સવ ધૂમધામ પૂર્વક ઉજવ્યો. * * શ્રીક્ષમાકલ્યાણજીની પટ્ટાવલીમાં સં. ૧૨૧૧ લખેલ છે, પરંતુ એ યથાર્થ નથી લાગતું, કારણકે સંવત ૧૩૧૨ દીવાલીના દિવસે પ્ર©ાદન ( પાલણ) પુરમાં અભયતિલકપાધ્યાય રચિત “દયાશ્રય કાવ્ય વૃત્તિ'ની પ્રશસ્તિમાં લખ્યું છે કે तत्पट्टाचलचूलिकाञ्चलमलचक्रेऽष्टवर्षोऽपि सः, श्रीसान्द्रो जिनचन्द्रसरिसुगुरुः कण्ठीरवाभोपमः। . यं लोकोत्तर रूपसम्पदमपेक्ष्य स्वं पुलिन्दोपम, : मन्वानोऽनुदधौ स्मरस्तदुचितांचापं शरान्यं वचः ॥१॥ એજ તિથિએ સ્તંભતીર્થ(ખંભાત)માં ઉ. શ્રીચર્જતિલક રચિત શ્રીઅભયકુમાર ચરિત્રમાં પણ ૯ વર્ષની અવસ્થાએ સૂરિપદ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy