________________
એક તરફ ચરિત્રનાયક સૂરિજીની ઓજસ્વી પ્રભા, ને બીજી તરફ શ્રીજિનદત્તસૂરિજીની તેમના પર અપાર કૃપા આ બંનેના વિરલ સમન્વયે શ્રીજિનચન્દ્રસૂરિજીને વિકાસ અસાધારણ ત્વરાએ આગળ વધે. ગુરૂવર્ય યુ. પ્ર. શ્રીજિનદત્તસૂરિજીએ સ્વયં એમને જિનાગમ, મંત્ર, તંત્ર, જ્યોતિષ આદિ શીખવી સર્વ વિષયમાં પારંગત એવાં અનુપમ વિદ્વાન બનાવ્યા. સૂરિજી પણ સદા ગુરૂ સેવામાં જ મગ્ન રહેતા. એમની ગુરૂભકિત અપૂર્વ હતી, ને તેથી જ તેમને અન્યને અલભ્ય એવી ગુરૂકૃપા અસાધારણ રીતે વરી હતી. યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજને
ભાવિ સંકેત ' વિનયી શિષ્યની એકનિષ્ઠ સેવાથી યુગપ્રધાન ગુરૂજી અત્યંત પ્રસન્ન રહેતા. એમણે પ્રસન્ન થઈ આ સુયોગ્ય શિષ્યને ગચ્છ સંચાલન તેમજ વિશિષ્ટ આમેન્નતિના અનેક મહામૂલા પાઠ પઢાવ્યા; એટલું જ નહીં. પરંતુ આ અનન્ય સેવા ભકિતના પારિતોષિક રૂપે કહીએ તો ગુરૂદેવે એક એવી મહત્વની શિક્ષા આપી કે જે વડે ગુરૂજી, શિષ્ય અને જન થયાનો ઉલ્લેખ છે. શ્રીજિનાલોપાધ્યાયે ગુર્નાવલીમાં પણ એજ વાત લખી છે, તેમજ પાછળની પદાવલીઓમાં પણ સૂરિપદને સમય સં. ૧૨૦૫ જ નેંધાએલ છે, આમ એ યથાર્થ છે. . x"बाल्ये श्रीजिनदत्तसूरिविभुभिर्ये दीक्षिताः शिक्षिता, दत्वाचार्यपद स्वयं निजपदे तैरेव संस्थापिताः। .. श्रीमच्छ्रीजिनचन्द्रसूरिगुरषोऽपूर्वेन्दुबिम्बोपमा, न प्रस्तास्तमसा कलकविकलाः क्षोणौ बभुबुस्ततः ॥६॥"
(પૂર્ણભક કૃત શાલિભદ્ર ચરિત્ર સં. ૧૨૮૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com