Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 14
________________ આ પહેલાં પ્રકટ થઈ ચુકયું છે, ને જેમને માટે અહીં પણુ એટલું તે કહેવું જ જોઈએ કે તેઓશ્રી અત્યંત પ્રભાવશાળી અને નિર્ભીક ઉપદેશક હતા, અને જે તમામ ધર્માચાર્યો એમની માફક-“Rs જા રે મા વા, વિર્ય પા ચિત્તા માસિચડ્યા દિશા માસા, સંપકગુનારિયા શા” એવું સત્ય કહી શકે તે શું સંસારમાં ધર્મની કઈયે અવનતિ સંભવી શકે ખરી ? " આ લઘુ કાય પુસ્તિકામાં અગરચંદજી એવં ભંવરલાલજી નાહટાએ આ મહાન્ દાદાશ્રીના સુશિષ્ય એવં પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીનું ચરિત્ર આલેખેલ છે, પુસ્તકમાં શ્રાવક મદનપાલને ઉલ્લેખ છે, તે વિષે મારે કહેવું જોઈએ કે અન્ય મહાન વિદ્વાનના મત સાથે હું પણ સહમત થાઉં છું, ને જાહેર કરૂં છું કે ચરિત્રનાયક મણિધારીજીથી પ્રભાવિત આ મદનપાલ કોઈ સામાન્ય શ્રાવક નહીં, પરંતુ ખુદ–બ-ખુa દિલ્હી. નરેશજ હતા. ચૌહાનની આધીનતામાં હોવા છતાંએ કેઈ અન્ય વંશીય રાજાઓનું દિલ્હીમાં રાજ્ય કરતા રહેવું એ કંઈ આશ્ચર્યની વાત નથી, જેમકે ચેથા વિગ્રહરાજ નરેશે હાંસીને દિલ્હીથી પહેલાં જીતી હતી. છતાં સં. ૧૨૨૮માં ત્યાં ભીમસિંહ નામને ચૌહાનેતર વંશના રાજા રાજ્ય કરો. હતો. પહેલા જમાનાનાં વિજેતાઓ અધિકાંશ વિજિતવંશને સર્વથા અધિકાર ભ્રષ્ટ નહેતા કરતા. કિંતુ યદિ સામા રાજાએ આધીનતા સ્વીકારી અને ખંડણી ભરવી માની લીધી એટલે પર્યાપ્ત સમજાતું. વિગ્રહરાજના શિલાલેખમાં માત્ર એટલું જ લખેલ છે કે તેણે આશિકાના ગ્રહણથી શ્રાંત થયેલ પિતાના યશને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88