________________
=
મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ
- જીવન-ચરિત્ર -
તે જૈન સમાજમાં સુપ્રસિદ્ધ દાદા સંસક ખરતરગચ્છના
- ચાર આચાર્યોમાં યુગ પ્રધાન શ્રીજિનદત્તસૂરિજી પછી તરતજ આપણુ ચરિત્રનાયક મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિજીનું પુનીત નામ આવે છે. ભારે પ્રતિભાશાળી વિદ્વાન અને પ્રભાવક આચાર્ય તરીકે તેમણે બહુબેટી ખ્યાતિ સંપાદન કરેલ છે. કેવળ છવ્વીસ (૨૬) વર્ષના અપાયુ જીવનકાળમાં એમણે જે કાર્ય સાધેલ છે, તે ખરેખર આશ્ચર્ય જનક અને ગૌરવપૂર્ણ છે. ગુરૂવર્ય યુ. પ્ર. શ્રીજિનદત્તસૂરિજીએ 'તે એમની પ્રતિભાને બાલ્યકાળથીજ બરાબર પારખી હતી.
* શ્રીજિનદત્તરિ ૧. રિત્રનાયક મણિધારી શ્રીજિનચંદ્રસૂરિ ૨. શ્રીજિનકુશળસૂરિ ૩. અને યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ ૪. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com