________________
ઢિલ્લી અર્થાત્ દિલ્હીમાં વિશ્રામ આપ્યું” એનું મતલબ એમ બની શકે કે દિલ્હીના રાજાએ વિગ્રહરાજની આધીનતા સ્વીકાર કીધી. આ શિલાલેખ અમને એમ માનવાને બાધ્ય નથી કરતું કે ચૌહાન સમ્રાટે દિલ્હીના રાજવંશ અને રાજયને જ સમાપ્ત કરી દીધું. શ્રીજિનપાલ ઉપાધ્યાયનું કથન સર્વથા સ્પષ્ટ છે, ને એના આધારે આપણે નિઃસંકેચ કહી શકીએ તેમ છીએ કે સંવત ૧૨૨૩માં ગિનીપુર અર્થાત દિલ્હીમાં રાજા મદનપાલ રાજ્ય કરતા હતા. તેઓ સર્વથા સ્વતંત્ર હતા કે કેમ એ જુજ વિષય છે, જેને નિર્ણય ઈતિહાસની ઉપલબ્ધ થતી અન્ય સામગ્રીઓ દ્વારા લાવી શકાય. મ છે. ' આવી સુંદર પુસ્તિકા પ્રસિધ્ધ કરવા બદલ અગરચંદજી અને ભંવરલાલજી ઉભય ધન્યવાદને પાત્ર છે. આપણે આશા રાખીએ કે તેઓ આવાં વધુ ને વધુ પુસ્તકે પ્રસિધ્ધ કરી સાહિત્યની ઉચ્ચતમ સેવા બજાવવાનું ભગીરથ કાર્ય અપ્રતિહતપણે ચાલુજ રાખશે. :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com