________________
વિવેચન : ભાગ-૧
(૫) ચાર કષાય-૧ યુગલ-૧ વેદ-જીગુપ્સા (૬) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિશ્રમોહનીય-ભય (૭) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિશ્રમોહનીય-જીગુપ્સા (૮) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-જીગુપ્સા (૯) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય-ભય (૧૦) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય-ભ્રુગુપ્સા (૧૧) પ્રત્યાખ્યાનાદિ બે કષાય-૧ યુગલ,-૧ વેદ-ભય-જુગુપ્સા-સમ્યક્ત્વ
૧૯
મોહનીય
પહેલા ત્રણ ઉદયસ્થાનકો પહેલા ગુણસ્થાનકે હોય. ૪થું અને પાંચમુ ઉદય સ્થાનક બીજા ગુણસ્થાનકે હોય. ૬ અને ૭ એ બે ઉદય સ્થાનક ત્રીજા ગુણસ્થાનકે હોય છે. ૮ થી ૧૦ આ ત્રણ ઉદયસ્થાનક ચોથા ગુણસ્થાનકે હોય છે. ૧૧મું ઉદય સ્થાનક પાંચમા ગુણસ્થાનકે જ હોય છે.
મોહનીયકર્મની ૭ પ્રકૃતિના ૧૦ ઉદયસ્થાનકો હોય છે. (૧) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિથ્યાત્વ આ ઉદય સ્થાનક પહેલા ગુણસ્થાનકે જ હોય છે. (૨) ચાર કષાય-૧ યુગલ-૧ વેદ
આ ઉદય સ્થાનક બીજા ગુણસ્થાનકે જ હોય છે. (૩) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિશ્ર મોહનીય આ ઉદય સ્થાનક ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે. (૪) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય (૫) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-ભ્રુગુપ્સા (૬) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો ચોથા ગુણસ્થાનકે જ હોય છે. (૭) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-જીગુપ્સા (૮) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વૈદ-ભય-સમ્યક્ત્વ મોહનીય (૯) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વેદ-ભ્રુગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો પાંચમા ગુણસ્થાનકે જ હોય છે. (૧૦) સંજવલન કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-ભ્રુગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય આ ઉદય સ્થાનક ૬ અને ૭ બે ગુણસ્થાનકે હોય છે. મોહનીય કર્મની છ પ્રકૃતિના સાત ઉદયસ્થાનકો હોય છે.