________________
કર્મગ્રંથ-૬
ગુણસ્થાનકના ચોથા ભાગેજ હોય છે. (૧૦) ૧, પ્રકૃતિનું બંધસ્થાન :- સંજવલન લોભ આ બંધસ્થાન નવમા 'ગુણસ્થાનકના પાંચમા ભાગેજ હોય છે
મોહનીય કર્મના ૯ ઉદયસ્થાન - એગ વ દો વ ચઉરો
એdો એગાહિઆ દસુક્કોસા આહણ મહણિ જજે
ઉદય ઠાણાણિ નવ હુતિ /૧૩ ભાવાર્થ - મોહનીય કર્મના અનુક્રમે ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, અને ૧૦, આ રીતે ૯ ઉદયસ્થાનકો હોય છે ll૧૩
વિશેષાર્થ - મોહનીય કર્મના ૯ ઉદયસ્થાનકોનું વર્ણન ૧) ૧૦ પ્રકૃતિનું ઉદયસ્થાનક - અનંતાનુબંધી ૪ કષાય - મિથ્યાત્વ - બે
યુગલ માંથી ૧ યુગલ - ભય - જુગુપ્સા, કોઈપણ એક વેદ આ ઉદય સ્થાનક પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ૯, પ્રકૃતિનું ઉદયસ્થાનક:- (૧) ૪ કષાય - મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ
ભય. (૨) ૪ કષાય - મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ-જાગુપ્તા
અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-મિથ્યાત્વ-૧ વેદ-ભય-જુગુપ્સા આ ત્રણ વિકલ્પો પહેલા ગુણસ્થાનકે જ ઉદયમાં હોય છે ચારકષાય-૧ યુગલ, ૧ વેદ-ભય-જુગુપ્સા આ ૯નો ઉદય બીજા ગુણસ્થાનકે જ હોય છે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-૧ વેદ,-ભય- જાગુપ્સા મિશ્ર મોહનીય આ ૯ પ્રકૃતિનો ઉદય ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય, ૧ યુગલ, ૧ વેદ, ભય, જાગુપ્તા, સમ્યકત્વ
મોહનીય આ ૯ પ્રકૃતિનો ઉદય ચોથે ગુણસ્થાનકે જ હોય છે. ૩) ૮ પ્રકૃતિના ઉદય સ્થાનો ૧૧ હોય છે. (૧) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ અને ભય (૨) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ અને જાગુપ્તા (૩) ચાર કષાયનેમિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ (૪) ચાર કષાય-૧ યુગલ-૧ વેદ-ભય