________________
રજે
કર્મગ્રંથ-૪ ઔદારિક, અસત્યામૃષા વચન. ઉપયોગ ત્રણ - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન. વેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ, કાપોત, બંધસ્થાન બે - આઠ, સાત. ઉદય સ્થાન એક - આઠનું ઉદીરણા સ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન એક – આઠનું.
૧૧. તે ઈન્દ્રિયપર્યાપ્ત - ગુણસ્થાનક એક મિથ્યાત્વ. યોગ બે – ઔદારિક, અસત્યામૃષાવચન. ઉપયોગ ત્રણ - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચકુદર્શન. વેશ્યા ત્રણ – કૃષ્ણ, નીલ, કાપો. બંધસ્થાન બે – આઠ, સાત. ઉદયસ્થાન એક – આઠનું. ઉદીરણા સ્થાન બે – આઠ, સાત. સત્તા સ્થાન એક - આઠનું.
૧૨. ચહેરીન્દ્રિય પર્યાપ્તા - ગુણસ્થાનક એક - મિથ્યાત્વ. યોગ બે - ઔદારિક, અસત્યામૃષાવચન. ઉપયોગ ચાર - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન. વેશ્યા ત્રણ – કૃષ્ણ, નીલ, કાપો. બંધસ્થાન બે - આઠ, સાત. ઉદયસ્થાન એક - આઠ, ઉદીરણાસ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન એક - આઠનું.
૧૩. અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા - ગુણસ્થાનક એક - મિથ્યાત્વ. યોગ બે - ઔદારિક, અસત્યામૃષાવચન. ઉપયોગ ચાર - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચલુદર્શન, ચક્ષુદર્શન. વેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ, કાપો. બંધસ્થાન બે – આઠ, સાત. ઉદયસ્થાન એક - આઠનું. ઉદીરણા સ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન એક – આઠનું.
૧૪. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાત્મા - ગુણસ્થાનક ચૌદ. યોગ પંદર. ઉપયોગ બાર. લેગ્યા છે. બંધસ્થાન ચાર. ઉદયસ્થાન ત્રણ, ઉદીરણા સ્થાન પાંચ, સત્તા સ્થાન ત્રણ.
ચૌદ જીવભેદને વિષે માર્ગણાઓનું વર્ણન
(૧) સૂક્ષ્મ અપર્યાત્મા એકેન્દ્રિય જીવને વિષે ૨૬ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, કાયયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોત વ્યા, ભવ્ય, અભવ્ય,