________________
વિવેચન
.૧૦૧ ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી જ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ હોય છે.
(૩) ઔદયિક અને (૪) પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે.
મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય આ બે પ્રકૃત્તિઓને વિષે ક્ષયોપશમભાવ ત્રણ પ્રકારે હોય છે.
૧. અનાદિઅનંત - અજ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ અભવ્યજીવોને હોય છે.
૨. અનાદિસાત - ભવ્યજીવોને સમકિતની પ્રાપ્તિ થાય ત્યારે જ્ઞાન રૂપે અને પહેલા ગુણસ્થાનકે અજ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ હોય છે.
૩. સાદિસાત - ભવ્ય જીવો સમકિતથી પડેલા જે હોય તેઓને જ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ હોય છે.
૩. અવધિજ્ઞાનાવરણીયને વિષે મૂળ ચારભાવ હોય છે. ક્ષયોપશમ, ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. સાયિક ભાવ - ૧૩મા ગુણસ્થાનકથી હોય છે.
ક્ષયોપશમભાવ - જ્યાં સુધી અવધિજ્ઞાન અને વિભંગશાન ન થાય ત્યાં સુધી ઔદયિકભાવ હોય છે. અને જ્યારે જીવને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ક્ષયોપશમભાવની શરૂઆત થાય છે. તેને ઉદયાનુવિદ્ધભાવ હોય છે.
ઔદયિકભાવ અને પરિણામિકભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે.
ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીયને વિષે મૂળ ચારભાવ હોય છે. સાયિક, ક્ષયોપશમકિ, ઔદયિક, પારિણામિક. સાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી શરૂ થાય છે.
લયોપશમભાવ ૧ થી ૫ ગુણસ્થાનક સુધી દેશઘાતીના અધિક રસવાળા દલિકો ઉદયમાં હોવાથી શુદ્ધ ઔદયિકભાવ કહેવાય છે. અને ૬ થી ૧૨ ગુણસ્થાનક સુધી ઉદયાનુવિધ ક્ષયોપશમભાવ હોય છે.