Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૮ ર્મગ્રંથ - ૪ ભાવાર્થ – ચઉરીન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે બે અજ્ઞાન, બે દર્શન. દસ જીવભેદને વિષે ચક્ષુદર્શન વિના ત્રણ ઉપયોગ, સંજ્ઞી અપર્યાપ્તાને વિષે મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, કેવલતિક વિના આઠ ઉપયોગ હોય છે. સદુિગિ છલેસ, અપજજ બાયરે પઢમચઉતિ સેમેસુ ! સત્તક બંધુદીરણ, સંતુદયા અટ્ટ તેરસસુ || ૧૦ || ભાવાર્થ – સંજ્ઞીદ્વિક જીવોને વિષે છ વેશ્યા. અપર્યાપાબાદર એકેન્દ્રિયને વિષે ચારલેશ્યા. બાકીના અગ્યાર જીવભેદને વિષે ત્રણલેશ્યા હોય છે. એક થી તેર જીવભેદને વિષે સાત અને આઠ બે બંધસ્થાન. આઠનો ઉદય અને સત્તા અને સાત અને આઠ કર્મની ઉદીરણા હોય છે. સત્તઢ છે. બંધા, સંતુદયા સત્ત અટ્ટ ચત્તાર ! સત્તz છ પંચ દુર્ગ, ઉદીરણા સન્નિપજજરે | ૧૧ | ભાવાર્થ - સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે આઠ, સાત, છ અને એક બંધસ્થાન હોય. આઠ, સાત, ચાર ઉદયસ્થાન અને સત્તાસ્થાન તથા આઠ, સાત, છ, પાંચ એ બે ઉદીરણાસ્થાનો હોય છે. ગઈ – ઈંદિએ ય કાએ, જોએ વેએ કસાય – નાણેસુ | સંજમ દેસણ લેસા, ભવ સમે સન્નિ આહારે || ૧૨ / ભાવાર્થ – ગતિચાર, જતિપાંચ, કાયછ, યોગત્રણ વેદત્રણ, કષાયચાર, જ્ઞાનઆઠ, સંયમસાત, દર્શનચાર, લેગ્યા છે, ભવ્ય, અભવ્ય, સમક્તિ છે, સંજ્ઞી, અસંશી, આહારી અને અણાહારી. ચૌદ મૂળ માર્ગણા અને તેના ઉત્તરભેદ બાસઠ થાય છે. સુરનરસિરિનિરયગઈ, ઈગબિઅતિઅ - ચઈપણિદિ છક્કાયા ! ભૂજલજલણઆનિલવણ, તસાય મણ – વયણ – તણુ જોગા | ૧૩ // વેઅ નરિસ્થિ – નપુંસા, કસાય કોહ - મય - માય - લોભત્તિ / મઈ-સુઅવહિ-મણ-કેવલ, વિભંગ-મઈ સુઅનાણ સાગારા. / ૧૪ / સામાઈઅછે. પરિહાર, સુહુમ અકખાય દેસ જયઅજયા / ચકખુઅચકખું ઓહી, - કેવલ દસણ અણાગારા II ૧૫ //

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186