Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૬૦
કર્મગ્રંથ - ૪ પઢમહિલેસા – ભવિઅર, અચકખુન, મિશ્મિ સવ્વવિ. // ૧૯ //
ભાવર્થ - ત્રસકાયને વિષે છેલ્લા દશ. અવિરતિ, આહારી, તિર્યંચગતિ, કાયયોગ, ૪ કષાય, બે અજ્ઞાન, પહેલી ત્રણલેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષુદર્શન, નપુંસકવેદ અને મિથ્યાત્વ આટલી માર્ગણામાં બધાએ જીવભેદ હોય છે.
પસન્ની કેવલદુગે, સંજય - મણનાણ – દેસ – મણ - મીસે | પણચરિમ પજજવયણે, તિય છ વ પજિજઅર ચકખુંમિ || ૨૦ ||
ભાવાર્થ - કેવલજ્ઞાન, કેવલદર્શન, પાંચસંયમ, મન:પર્યવજ્ઞાન, દેશવિરતિ, મનયોગ, મિશ્રસમકિત. આ અગ્યાર માર્ગણામાં સંજ્ઞીપર્યાપ્તો એક જીવભેદ. વચનયોગમાં છેલ્લા પાંચ પર્યાપ્તા - ચક્ષુદર્શનમાં છેલ્લા ત્રણ અથવા છેલ્લા છ જીવભેદ હોય છે.
થીનરપસિંદિરમાં ચઉં, અણહારે દુસગ્નિ છ અપજજા | તે સહુમઅપજજ વિણા, સાસણિ ઈત્તો ગુણે પુછ ૨૧ //
ભાવાર્થ – સ્ત્રીવેદ, પુરુષવેદ અને પંચેન્દ્રિયજાતિને વિષે છેલ્લા ચાર અણાહારીને વિષે છ અપર્યાપ્તા અને છેલ્લા બે એમ આઠ સાસ્વાદનને વિષે આઠમાંથી સૂક્ષ્મ અપર્યાપ્યા વિના સાત જીવ ભેદ હોય છે. માર્ગણાને વિષે ગુણસ્થાનક હવે કહીશું.
પણ તિરિ ચઉ સુરનિરએ, નરસપિસિંદિ ભવતસિસને ! ઈગવિગલ – ભૂદળવણે, દુ દુ એગં ગઈતસ - અભવ્ય ૨૨ // વેઅતિકસાય નવ દસ, લોભે ચઉ અજઈ દુતિ અનાણતિગે છે બારસ અચકખુ ચકખુસુ, પઢમા અહખાઈ ચરિમચ. | ૨૩ | મણનાણિ સગ જયાઈ, સમઈઆ છેઅ ચઉ દુનિ પરિહારે ! કેવલ દુગિ દો ચરિમા, - જ્યાઈ નવ મઈસુઓહિ દુગે . ૨૪ || અડવિસમિ ચવેઅગિ, ખઈએ ઈક્કાર મિચ્છતિગિ દેસે ! સુહમે આ સઠાણે તેર, જગ - આહાર - સુક્કાએ / ૨૫ / અસસુિ પઢમદુર્ગા, પઢમતિલેસાસ છચ્ચ દુસુ સત્તા - પઢમંતિમદુગ અજયા, અણહારે મગૂણાસુ ગુણા || ૨૬ /

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186