Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ ૧૨ ર્મગ્રંથ - ૪ પઢમં વ તાંત ચિય પુણ ભરિ તમિ તહ ખીણે / ૭૭ !! ખિપ્પઈ સલાગ પલ્લેગ સરિસવો ઈય સલાગ ખવણેણં | પુત્રો બીઓ ય તઓ પુવંપિ વ તમિ ઉરિએ / ૭૮ | ખીણે સલાગ તઈએ એવં પઢમેહિ બીયય ભરસુ ! તેહિ તઈયે તેહિય તુરિયે જા કિર ફુડા ચઉરો || ૭૯ || પઢમતિ પÓધરિયા દીવુદહી પલ્લચઉ સરિસવા ય / સવોવિ એગરાસી રુવૂણો પરમ સંખિર્જ || ૮૦ || ભાવાર્થ – તે ભરેલા અવસ્થિત પ્યાલાને કોઈ દેવ ઉપાડીને પોતાના ડાબા હાથ ઉપર સ્થાપીને તેમાંથી એક સરસવ લઈ એક એક દ્વિપ અને સમુદ્રને વિશે મુક્તો જાય. જ્યારે હાલો ખાલી થાય ત્યારે તે દ્વિપ અથવા સમુદ્ર જેટલો પ્યાલો બનાવી શિખા સહિત સરસવથી ભરે અને આગળ ખાલી કરે. જ્યારે અનવસ્થિત ખાલી થાય ત્યારે સાલીરૂપે એક દાણો શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત ભરી ખાલી કરતા કરતા શલાકા ભરવો. શલાકાપૂર્ણ ભરાયા બાદ ખાલી કરવો તે ખાલી થયો તેની સાક્ષી રૂપે એક દાણો પ્રતિશલાકામાં નાંખવો. આમ અનવિસ્થિતથી શલાકા ભરવો અને અનવસ્થિત - શલાકા - પ્રતિશલાકા ભરતાં – ખાલી કરતાં મહાશલાક. ભરવો. આ રીતે ચારેય પ્યાલા ભરાઈ જાય પછી જે દ્વિપ - સમુદ્રમાં સરસવાના દાણા મૂકેલ છે તે બધા ભેગા કરવા એની જે સંખ્યા થાય તેમાંથી એક ન્યુન કરીએ ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય છે. ૭૭-૭૮-૭૯-૮૦ || વજુએ તુ પરિત્તા સુખ લહુ અસ્સરાસિ – અબ્બાસે | જુત્તા સંખિર્જ લાહુ આવલિયા સમય પરિમાણ / ૮૧ || બિતિ ચઉપંચમ ગુણણે કમા સગા સંખ પઢમ ચઉસત્તા બંતા તે વજુઆ મઝાડૂણ ગુરુ પચ્છા / ૮૨ છે. ભાવાર્થ - ઉત્કૃષ્ટ સંખ્યાતામાં એક ઉમેરીએ એટલે જઘન્ય પરિતા અસંખ્યાતુ થાય છે. તે સંખ્યાનો રાશિ અભ્યાસ કરીએ એટલે જઘન્ય યુકત અસંખ્યાતુ આવે. એટલા એક આવલિકાના સમયો થાય છે. બીજીવાર ત્રીજીવાર, ચોથીવાર, પાંચમીવાર રાશિ અભ્યાસ કરવાથી ક્રમે કરીને સાતમું

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186