Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 180
________________ ૧૭૧ વિવેચન ભાવાર્થ - મોહનીય કર્મમાં ઉપશમભાવ હોય, ચારઘાતી કર્મને વિષે ક્ષયોપશમભાવ હોય, આઠ કર્મને વિષે બાકીનાભાવ હોય, ધર્માસ્તિકાયા દિને વિષે પરિણામિકભાવ હોય અને સ્કંધોને વિષે ઔદયિકભાવપણ હોય છે. | ૭ર | સમ્માઈ ચઉસુ તિગ ચઉભાવા ચઉ પણુવ સામગુવ સંતે / ચલખીણાપુત્રે તિત્રિ સેસ ગુણઠાણગેગજિએ / ૭૩ II ભાવાર્થ – ચારથી સાત ગુણઠાણે ત્રણ અથવા ચારભાવો હોય. નવથી અગ્યાર ગુણઠાણે ચાર અથવા પાંચભાવો હોય આઠ અને બારમા ગુણ ઠાણે ચારભાવો, બાકીના પાંચ ગુણઠાણે ત્રણભાવો હોય છે. તે ૭૩ // સંખિજે ગમ સંખે પરિત જુત્ત નિયાય જુય તિવિહં / એવમહંત પિ તિહા જહન્ન મઝુકસા સવે || ૭૪ ||. ભાવાર્થ – સંખ્યાતોકાળ એક જાણવો. અસંખ્યાતા અને અનંતકાળાના ત્રણ ત્રણ ભેદ પરિત યુક્ત તથા પોતાના પદ સાથેના જાણવા. એ બધાયનાં જઘન્ય મધ્યમ તથા ઉતકૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદો જાણવા. || ૭૪ | લહુ સંખિર્જ દુચ્ચિય અઓ પર મજિઝમં તુ જ ગુરૂN I જબૂદીવ પમાણય ચઉપલ્લ પરૂવણાઈ ઈમ | ૭૫ // ભાવાર્થ - જઘન્ય સંખ્યા બે ગણાય ઉત્કૃષ્ટ સંખ્યાથી પૂર્વ સુધીની સંખ્યા અને જઘન્યથી ઉપરની સંખ્યા તે મધ્યમ સંખ્યા ગણાય અને ઉત્કૃષ્ટ સંખ્યા જંબુવ્વીપ પ્રમાણ ચાર પ્યાલાની પ્રરૂપણા વડે જાણવી. | ૭૫ / પલ્લાણવકિઅસલાગ પડિ લાગ મહાસલાગકખા / જોઅણ સહસો ગાઢા સવેઈ અંતા સસિહ ભરિઆ / ૭૬ // ભાવાર્થ - અનવિસ્થિત, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા એમ ચાર પ્યાલા જંબૂથ્વીપ જેવડા લાખ યોજનાની લંબાઈ - પહોળાઈવાળા ગોળ આકારના એક હજાર યોજન ઉંડાઈવાળા આઠ યોજનની જગતિવાળા તથા બે ગાઉની વેદિકાવાળા કલ્પીને સરસવના દાણાથી ભરવાના હોય છે. || ૭૬ || તો દીવુ દહિસુ ઇકિકક્ક સરિસર્વ નિવિય નિક્રિએ પઢમે !

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186