________________
વિવેચન
૧૪૧
૭. કોઈપણ ૩૮ બાવ હોય એવી બે માર્ગણા - તેજો, પદ્મલેશ્યા. ૮. કોઈપણ ૩૭ ભાવ હોય એવી બે માર્ગણા - દેવગતિ,
ઉપશમસમકિત.
૯. કોઈપણ ૩૪ ભાવ હોય એવી સાત માર્ગણા
-
૩ અજ્ઞાન,
સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, મિથ્યાત્વ.
૧૦. કોઈપણ ૩૩ ભાવ હોય એવી ત્રણ માર્ગણા - નરકગતિ, અભવ્ય, મિશ્રસમકિત.
૧૧. કોઈપણ ૩૨ ભાવ હોય એવી બે માર્ગણા - પરિહારવિશુદ્ધિ,
સાસ્વાદન.
૧૨. કોઈપણ ૨૪ ભાવ હોય એવી ચાર માર્ગણા - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, તેઉકાય, વાઉકાય.
૧૩. કોઈપણ ૨૫ ભાવ હોય એવી પાંચ માર્ગણા - એકેન્દ્રિય, ચરીન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય.
૧૪. કોઈપણ ૧૩ ભાવ હોય એવી બે માર્ગણા - કેવલજ્ઞાન, કેવલદર્શન.
અણાહારી.
૧૫. કોઈપણ ૫૦ ભાવ હોય એવી એક માર્ગણા મનુષ્યગતિ. ૧૬. કોઈપણ ૪૭ ભાવ હોય એવી બે માર્ગણા - શુક્લલેશ્યા,
૧૭. કોઈપણ ૪૫ ભાવ હોય એવી એક માર્ગણા - ક્ષાયિકસમકિત. ૧૮. કોઈપણ ૪૧ ભાવ હોય એવી એક માર્ગણા - અવિરતિસંયમ. ૧૯. કોઈપણ ૩૬ ભાવ હોય એવી એક માર્ગણા - ક્ષયોપશમસમતિ. ૨૦. કોઈપણ ૩૫ ભાવ હોય એવી એક માર્ગણા - મન:પર્યવજ્ઞાન. ૨૧. કોઈપણ ૨૮ ભાવ હોય એવી એક માર્ગણા - યથાખ્યાતસંયમ. ૨૨. કોઈપણ ૨૭ ભાવ હોય એવી એક માર્ગણા - અસંશી. ૨૩. કોઈપણ ૨૧/૨૨ ભાવ હોય એવી એક માર્ગણા - સૂક્ષ્મસંપરાય.
૫૩ ભાવોને વિષે માર્ગણાઓનું વર્ણન
૧. ઉપશમસમકિતભાવમાં ૪૦ માર્ગણા હોય છે.