Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 161
________________ ૧૫ર ક્ષ્મગ્રંથ - ૪ કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમક્તિ, સંજ્ઞી, આહારી, અાહારી. ૩. ક્ષયોપથમિક - ઔદયિક - પારિણામિક આ ત્રિક સંયોગી ભાંગો ૫૬ માર્ગણામાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમકિત (ઉપશમ, ક્ષાયિક સિવાય) સંજ્ઞી, અસંશી, આહારી, અાહારી. ૪. ઉપશમ – ક્ષયોપશમ – ઔદયિક – પારિણામિક. આ ચતુઃ સંયોગી ભાંગો ૪૦ માર્ગણામાં ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમસમકિત, સંશી, આહારી. ૫. ક્ષાયિક - ક્ષયોશિમિક - ઔદયિક - પારિણામિક. આ ચતુઃ સંયોગી ભાંગાને વિષે ૪૧ માર્ગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી. ૬. પંચ સંયોગી ભાંગાને વિષે ૨૦ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમસમકિત, સંસી, આહારી. ૧. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિને વિષે ૩ ભાંગા - ત્રિક સંયોગી - ૧, ચતુઃ સંયોગી –૨. ૧. ક્ષયોપશમ - ઔદયિક – પારિણામિક. ૨. ઉપશમ - ક્ષયોપસમ – ઔદયિક - પારિણામિક. ૩. ક્ષાયિક – ક્ષયોપશમ - ઔદયિક – પારિણામિક. ૨. મનુષ્યગતિને વિષે ૬ ભાંગા હોય છે. ૩. એકેન્દ્રિયાદી ૪ જાતિ, પૃથ્વીકાય આદિ પ આ ૯ માર્ગણાને વિષે

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186