Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ ૪
નક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૨૮. પહેલી ૩ લેશ્યાભાવમાં ૫૩ માર્ગણા હોય છે.
૧૪૬
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, `૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, પોતપોતાની એક લેશ્યા,ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૨૯. તેલેશ્યાભાવને વિષે ૪૭ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, તેોલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી અસંશી, આહારી, અણ્ણાહારી.
૩૦. પદ્મલેશ્યાભાવને વિષે ૪૨ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, પદ્મલેસ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી, અણ્ણાહારી.
૩૧. શુક્લલેશ્યાભાવને વિષે ૪૬ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ. ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, શુલલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, આહારી, અન્નાહારી.
૩૨. ભવ્યત્વભાવને વિષે ૬૧ માર્ગણા હોય છે.
-
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહાર, અણ્ણાહારી.
૩૩. અભવ્યત્વભાવને વિષે ૪૩ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વસમકિત, સંશી,

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186