________________
૧૦૨
ર્મગ્રંથ - ૪ ઔદયિક અને પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય
(૫) કેવલજ્ઞાનાવરણીયને વિષે - મૂળ ત્રણભાવ હોય છે. ૧. ક્ષાયિક ૨. ઔદયિક ૩. પારિણામિક. ૧. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી. ૨. ઔદયિક અને પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૬) દર્શનાવરણીય કર્મને વિષે - મૂળ ચારભાવ હોય છે. ૧. સાયિક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક. ૧. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી.
૨. ક્ષયોપથમિક, ઔદયિક અને પારિણામિક ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી.
(૭) ચક્ષુદર્શનાવરણીય - મૂળ ચારભાવ હોય છે. ૧. સાયિક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક. ૧. ક્ષાયિક ભાવ ૧૩મા ગુણસ્થાનકથી ૨. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી.
૩. ક્ષયોપથમિક - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય જીવોને ચક્ષુ ન હોવાથી.
ચક્ષુદર્શનાવરણીય કર્મના દેશઘાતી રસના અધિક પુલોનો રસ ઉદયમાં હોય છે. તેથી શુદ્ધ ઔદયિકભાવ કહેવાય છે. અને ચહેરીન્દ્રિય જીવથી શરૂ કરીને ૧૨મા ગુણસ્થાનક સુધી ઉદયાનુવિધ ક્ષયોપશમભાવ કહેવાય છે.
(૮) અચલુદર્શનાવરણીય - મૂળ ચારભાવ હોય છે. ૧. ક્ષાયિક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક. ૧. ક્ષાયિક ભાવ ૧૩ મા ગુણસ્થાનકથી ૨. ઔદયિક અને પારિણામિભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ૩. ક્ષયોશિમિક ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૯) અવધિદર્શનાવરણીય - મૂળ ચારભાવ કેય છે.
૧. કિ ભાવ વિરમિયાનક