________________
૧00
ર્મગ્રંથ - ૪ ૧૩. વનસ્પતિજીવો વિશેષાધિક તેનાથી ૧૪. એકેન્દ્રિયજીવો વિશેષાધિક તેનાથી ૧૫. તિર્યંચજીવો વિશેષાધિક તેનાથી ૧૬. મિથ્યાદ્રષ્ટિજીવો વિશેષાધિક તેનાથી ૧૭. અવિરતિજીવો વિશેષાધિક તેનાથી ૧૮. સકષાથીજીવો વિશેષાધિક તેનાથી ૧૯. છદ્મસ્થજીવો વિશેષાધિક તેનાથી ૨૦. સયોગીજીવો વિશેષાધિક તેનાથી ૨૧. સંસારીજીવો વિશેષાધિક તેનાથી ૨૨. સર્વજીવો વિશેષાધિક તેનાથી
સિદ્ધના જીવોને આઠમા અનંતે ગણીએ તો બાવીશને બદલે ત્રેવીસ બોલ થાય છે.
મૂલ આઠ મૈને વિશે અને તેની ઉત્તર પ્રવૃત્તિઓ ૧૪૮ અથવા ૧૫૮ ને વિષે પાંચભાવોનું વર્ણન
(૧) જ્ઞાનાવરણીય કર્મ - મૂલભાવ ચાર. ૧. ક્ષાયિકભાવ, ૨. લયોપશમભાવ ૩. ઔદયિકભાવ અને ૪. પારિણામિકભાવ
(૧) ક્ષાયિકભાવ - તેરમા ગુણસ્થાનકથી શરૂ થાય. (૨) ક્ષયોપશમભાવ - એકથી બાર ગુણસ્થાનક સુધી હોય છે.
(૩) ઔદયિકભાવ અને (૪) પારિણામિકભાવ - એકથી બાર ગુણસ્થાનક સુધી હોય છે.
(૨) મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય આ બે પ્રકૃત્તિઓને વિષે મૂળ ૪ ભાવ હોય છે.
૧. સાયિક ભાવ ૨. ક્ષયોપશમભાવ ૩. ઔદયિકભાવ ૪. પારિણામિકભાવ.
(૧) ક્ષાયિકભાવ – ૧૩માં ગુણસ્થાનકથી શરૂ થાય છે. (૨) ક્ષયોપશમભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં ૧ થી ૩ ગુણસ્થાનક સુધી અજ્ઞાનરૂપે ક્ષયોપશમભાવ હોય છે.