________________
૧૦૬
ક્ષાયિકભાવ – ૯માના ૫ ભાગથી શરૂ થાય છે.
ક્ષયોપશમ અને ઔદિયભાવ
૧ થી ૮ સુધી.
પારિણામિક - ૧ થી ૧૧ સુધી. (૨૪) ત્રણ વેદને વિષે - મૂળ ભાવ પાંચ. ઉપશમભાવ –માના અમુક ભાગ થી ૧૧ મા સુધી. ક્ષાયિભાવ - ૯માના ૭મા ભાગથી શરૂ થાય છે. ઔદયિક અને ક્ષયોપશમભાવ ૧ થી ૯ સુધી.
પારિણામિક
૧ થી ૧૧ સુધી.
(૨૫) આયુષ્ય કર્મ - મૂળ ભાવ ત્રણ ક્ષાયિક, ઔદયિક, પારિણામિભાવ
ક્ષાયિકભાવ સિધ્ધ ભગવંતોને
ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪ સુધી. (૨૬) નરકઆયુષ્ય - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિક ઔદયિક, પારિણામિક ક્ષાયિભાવ ૮ થી ૧૪ સુધી. પારિણામિક્ભાવ ૧ થી ૭ સુધી. (૨૭) તિર્યંચઆયુષ્ય - મૂળ ભાવ ત્રણ. સાયિક, ઔદયિક, પારિણામિક. ક્ષાયિભાવ - ૮ થી ૧૪ સુધી. ઔયિકભાવ ૧ થી ૫ સુધી પારિણામિકભાવ ૧ થી ૭ સુધી. (૨૮) મનુષ્યઆયુષ્ય ને વિષે - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક.
સાયિભાવ – સિદ્ધિ ગતિમાં.
-
-
-
-
ઔદયિક અને પારિજ઼ામિકભાવ (૨૯) દેવઆયુષ્ય - મૂળ ભાવ ત્રણ. સાયિક, ઔદયિક, પારિણામિક.
-
૧ થી ૧૪ સુધી.
ર્મગ્રંથ - ૪