________________
વિવેચન
પ૭ યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્ર કાયયોગ.
(૧) વૈક્રિય લબ્ધિવાળા સંયમી જીવો છ ગુણસ્થાનકે વૈક્રિયશરીર બનાવતાં હોય ત્યારે વૈક્રિયમિશકાયયોગ હોય છે.
(૨) કેટલાક ચૌદ પૂર્વધર મહાત્માઓ આહારકશરીર બનાવતા હોય ત્યારે આહારકમિશ્નકાયયોગ હોય છે.
(૩) છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે વૈક્રિય શરીરી જીવોને વૈક્રિયકાયયોગ હોય છે અને આહારકશરીરી જીવોને આહારકકાયયોગ હોય છે.
(૪) બાકીના સંયમી જીવોને બાકીના કાયયોગો હોય છે. ઉપયોગ = ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા = ૬.
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર = આ ચારિત્ર ૫ ભરત, અને ૫ ઐરાવત ક્ષેત્રને વિષે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં હોય છે.
જીવભેદ - ૧. સંજ્ઞીપર્યાપ્તો.
ગુણસ્થાનક - ૪. ૧. પ્રમત્તસર્વવિરતિ ૨. અપ્રમત્તસર્વવિરતિ ૩. અપૂર્વકરણ અને ૪. અનિવૃત્તિકરણ.
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્નકાયયોગ.
૧. વૈક્રિય લબ્ધિવાળા જીવોને વૈક્રિયશરીર કરતાં વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે.
૨. કેટલાક ચૌદ પૂર્વધર મહાત્માઓને આહારકશરીર કરતાં આહારક મિશ્રકાયયોગ હોય છે.
(૩) બાકીના સંયમી જીવોને બાકીના યોગો હોય છે.
(૪) છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે રહેલા લબ્ધિધારી મનુષ્યોને વૈક્રિયકાયયોગ અને આહારકકાયયોગ હોય છે.
ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬.