________________
90
કર્મગ્રંથ-૪ લેશ્યા - ૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો.
(૧) તેજોવેશ્યા ભવનપતિ આદિ દેવતાઓ તેજલેશ્યા લઈને બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે.
અલ્પબદુત્વ = સંસી જીવો સૌથી થોડા પણ અસંખ્યાતા હોય છે. કારણ કે ચારે ગતિમાં રહેલા સંજ્ઞી જીવોની સંખ્યા અસંખ્યાતી હોય છે. તેના કરતાં અસંશી જીવો અનંતગુણા અધિક હોય છે.
આહારી માર્ગણાને વિષે અવસ્થાનાદિનું વર્ણન. ૧. આહારી માગણા - જીવભેદ – ૧૪. ગુણસ્થાનક - ૧ થી ૧૩ યોગ - ૧૫. ઉપયોગ - ૧૨. ગ્લેશ્યા - ૬.
૨. અણાહારી માર્ગણા - જીવભેદ – ૮. સાત અપર્યાપ્તા અને એક સંજ્ઞીપર્યાપ્તો.
૧. સૂક્ષ્મઅપર્યાપ્તાએકેન્દ્રિય ૨. બાદરઅપર્યાપાએકેન્દ્રિય ૩. બેઈન્દ્રિય અપર્યાપ્તા ૪. તેઈન્દ્રિય અપર્યાપ્તા પ. ચઉરીન્દ્રિય અપર્યાપ્ત ૬. અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્ત ૭. સંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા ૮. સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તા.
ગુણસ્થાનક = ૫. ૧, ૨, ૪, ૧૩, ૧૪
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૪) અવિરતિ (૧૩) સયોગી કેવલી (૧૪) અયોગકેવલી
યોગ = ૧. કાર્પણ કાયયોગ
ઉપયોગ = ૧૦. ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. કેવલજ્ઞાન ૫. અચક્ષુદર્શન ૬. અવધિદર્શન ૭. કેવલદર્શન અને ત્રણ અજ્ઞાન સાથે દસ.
લેશ્યા - ૬.
અલ્પબહત્વ= અણાહારી જીવો સૌથી થોડા હોય છે. થોડા પણ અનંતા. હોય છે. કારણ કે સિધ્ધિગતિમાં રહેલા જીવો અણાહરી હોય છે તથા સંસારી જીવો વિગ્રહગતિમાં રહેલા હોય છે ત્યારે અણાહારી હોય છે. અને વિગ્રહ