________________
વિવેચન
૫૯
(૨) તેરમા ગુણસ્થાનકે સાત યોગમાંથી કોઈપણ યોગ હોય છે. તેમાં કેવલી સમુદ્દાત વખતે બીજા અને સાતમા સમયે ઔદારિકમિશ્નકાયયોગ અને ત્રણ, ચાર, પાંચ સમયે કાર્યણકાયયોગ હોય છે. બાકીના સમયે પાંચમાંથી કોઈપણ યોગ હોય છે.
(૩) અયોગી કેવલીને એક યોગ હોતો નથી.
ઉપયોગ : = ૯. ૫ જ્ઞાન, ૪ દર્શન. લેશ્યા = ૧ શુક્લલેશ્યા. (૬) દેશવિરતિસંયમ = જીવભેદ ગુણસ્થાનક = ૧. દેશિવરિત. (૫મું)
= ૧. સંન્નીપર્યામો.
યોગ = ૧૧. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ.
૧. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થયેલી હોય તે વૈક્રિયશરીર કરતાં હોય ત્યારે વૈક્રિયમિશ્રકાયયોગ હોય
છે.
૨. પર્યાપ્તા જીવોને બાકીના દસ યોગમાંથી કોઈપણ યોગ હોય છે. ઉપયોગ = ૩ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા = ૬. (૭) અવિરતિસંયમ = જીવભેદ = ૧૪.
= ૬.
કારણ
ગુણસ્થાનક - ૪. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર અને અવિરતિ. યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કાર્યણકાયયોગ. ઉપયોગ = ૯ ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા અલ્પબહુત્વ = સૂક્ષ્મ સંપરાયવાળા જીવો સૌથી થોડા હોય છે. કે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરનારા જીવોની એકસાથે સંખ્યા હોય તો ચોપ્પનની સંખ્યા હોય છે અને ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનારા જીવોની સંખ્યા એક સાથે હોયતો એકસોને આઠની હોય છે. આથી દસમા ગુણસ્થાનકે એટલેકે સૂક્ષ્મસંપરાય ચારિત્રને વિષે સંખ્યાતા જીવો હોય છે. પણ બીજા ચારિત્રી જીવની અપેક્ષાએ થોડા હોય છે.
તેના કરતાં પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સંખ્યાતગુણા અધિક જીવો