________________
કર્મગ્રંથ-૪
૪૦
સિદ્ધાંતના મતે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન સાસ્વાદન ગુણસ્થાનકે રહેલા જીવોને તથા અચક્ષદર્શન અને મિથ્યાત્વ ગુણસ્થાનકે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન. લેશ્યા - ૩. ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત.
(૧) ચારે નિકાયના દેવતાઓ વિકલેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધતા ન હોવાથી તેજલેશ્યા લઈને ઉત્પન્ન થતાં ન હોવાથી આ માર્ગામાં તેોલેશ્યા કહી નથી. તથા મનુષ્ય અને તિર્યંચો શુભલેશ્યામાં વિકલેન્દ્રિયનું આયુષ્ય બાંધતા ન હોવાથી આ જીવો તેજોલેશ્યા લઈને વિક્લેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી.
તેઈન્દ્રિય
તેઈન્દ્રિય.
=
જીવભેદ ૨. (૧) અપર્યાપ્તા તેઈન્દ્રિય (૨) પર્યાપ્તા
ગુણસ્થાનક - ૨. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન.
યોગ - ૪. (૧) કાર્યણકાયયોગ (૨) ઔદાકિમિશ્ર (૩) ઔદારિક કાયયોગ અને (૪) અસત્યામૃષાવચનયોગ.
૧. વિગ્રહગતિમાં કાર્મણકાયયોગ હોય ત્યાર બાદ જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ. કેટલાક આચાર્યોના મતે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ. પર્યાપ્તા જીવોને ઔદારિકકાયયોગ અને ભાષાપર્યાતિ શરૂ કરે ત્યારથી અસત્યામૃષાવચનયોગ હોય છે.
-
ઉપયોગ ૩ અથવા ૫. (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન સાથે પાંચ.
૧. કાર્યગ્રંથિક મતે બીજું ગુણસ્થાનક મિથ્યાત્વની સન્મુખ રૂપે હોવાથી આ ગુણસ્થાનકે અજ્ઞાન માને છે.
૨. સિદ્ધાંતના મતે ચોથા ગુણસ્થાનકથી ઉપશમ સમકિતી જીવ આ ગુણસ્થાનકે આવતો હોવાથી જ્ઞાનનો આસ્વાદ રહેતો હોવાથી જ્ઞાન માને
છે.
-
લેશ્યા
૩. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત.
મનુષ્ય અને તિર્યંચો શુભલેશ્યામાં વિકલેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધતાં