________________
વિવેચન
83 (3) કય માણાને વિશે જીવસ્થાનક આદિનું વર્ણન.
૧ - પૃથ્વીકાય = જીવભેદ = ૪ (૧) સૂક્ષ્મઅપર્યાપ્તાએ કેન્દ્રિય (૨) સૂક્ષ્મપર્યાપ્તાઅકેન્દ્રિય (૩) બાદરઅપર્યાપ્તાએકેન્દ્રિય (૪) બાદરપર્યાપ્તા એકેન્દ્રિય.
૨. ગુણસ્થાનક = (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. સિદ્ધાંતના મતે આ જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. કાર્મગ્રંથિક મતે બે ગુણસ્થાનક હોય છે.
૩. યોગ = (૧) કાર્મણકાયયોગ (૨) ઔદારિકમિશ્ર (૩) ઔદારિકકાયયોગ.
વિગ્રહગતિમાં રહેલા જીવને કાર્મણકાયયોગ હોય છે. જ્યાં સુધી જેટલી પર્યાણિ હોય તેટલી પૂર્ણ ન કરે ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. પર્યાપ્ત જીવોને ઔદારિકકાય યોગ હોય છે.
૪. ઉપયોગ =૩. (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અચલુદર્શન ૫. વેશ્યા = ૪. કૃષ્ણ, નીલ, કપોત, તેજો.
મોટેભાગે જ્યોતિષિ દેવો અને વૈમાનિકના પહેલા, બીજા દેવલોકનાં દેવો પહેલું કે બીજું ગુણસ્થાનક લઈને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તથા કોઈ ભવનપતિ કે વ્યંતરના દેવો તેજલેશ્યા લઈને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર પર્યાતિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી તેજોવેશ્યા હોય છે.
૨. અપકાય = જીવભેદ-૪ (૧) સૂક્ષ્મઅપર્યાપ્તાએ કેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યાપાએકેન્દ્રિય (૩) બાદરઅપર્યાપ્તા એકેન્દ્રિય (૪) બાદરપર્યાપ્તાએકેન્દ્રિય
ગુણસ્થાનક = ૨ (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. સિદ્ધાંતના મતે આ જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. કાર્મગ્રંથિક મતે બે ગુણસ્થાનક હોય છે.
૩. યોગ = ૩ (૧) કાર્મણકાયયોગ (૨) ઔદારિકમિશ્ર (૩) ઔદારિકકાયયોગ.
વિગ્રહગતિમાં રહેલા જીવોને કામણ કાયયોગ હોય છે. જ્યાં સુધી
ભવનપથિી પર્યાનો ભેદ- ૧
(૪) બા