________________
વિવેચન
૨૯
જીવને કેવલજ્ઞાની કેવલી સમુદ્દાત કરતાં હોય ત્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં સમયે કાર્યણકાયયોગ હોય છે.
૭. મનના ચાર ભેદને વિષે બે જીવભેદ હોય છે. સંશીપર્યામો અને અસંશીપર્યામો.
સંશીઅપર્યાપ્તા જીવને મન પર્યાપ્ત શરૂ કરે ત્યારથી ગણાય છે. ૮. સત્યવચનયોગ, અસત્યવચનયોગ અને સત્યાસત્યવચનયોગ ને વિષે બે જીવભેદ હોય છે. સંશીપર્યામો અને અસંશીઅપર્યામો.
૯. અસત્યામૃષાવચનયોગને વિષે ૫ અથવા ૧૦ જીવભેદ હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસંશીપંચેન્દ્રિય, સંશીપંચેન્દ્રિય - આ પાંચ પર્યાપ્તા તથા પાંચ અપર્યાપ્તા સાથે દસ ભેદ થાય છે.
પાંચ અપર્યાપ્તાને વિષે ભાષા પર્યાપ્ત શરૂ થતાં વચનયોગ ગણેલો હોવાથી દસ જીવભેદ ગણાય છે.
ઉપયોગને વિષે જીવભેદનું વર્ણન
૧. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનને વિષે બે જીવભેદ હોય છે. સંજ્ઞીપર્યામા અને સંશીઅપર્યાપ્તા.
૨. મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને વિષે એક જીવભેદ હોય છે. સંશીપર્યામો.
૩. મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન વિષે ચૌદ જીવભેદ હોય છે. ૪. વિભંગજ્ઞાનને વિષે બે જીવભેદ હોય છે. - સંશીપર્યામા અને સંશીઅપર્યાપ્તા.
૫. ચતુદર્શનને વિષે છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા અપર્યાપ્તા સાથે છ જીવભેદ હોય છે.
ચઉરીન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય અને સંશીપંચેન્દ્રિયપર્યાપ્તા અથવા ત્રણ અપર્યાપ્તા સાથે છ. કેટલાક આચાર્યોના મતે ઈન્દ્રિય પર્યાપ્તિથી પૂર્ણ થાય ત્યારથી ચક્ષુદર્શન ગણાય છે.
૬. અચક્ષુદર્શનને વિષે ચૌદ જીવભેદ હોય છે.
૭. અવધિદર્શનને વિષે બે જીવભેદ હોય છે. સંશીપંચેન્દ્રિયપર્યાપ્તા