________________
૩૦
ર્મગ્રંથ-૪ અને સંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા.
૮. કેવલદર્શનને વિષે એક જીવભેદ હોય છે. સંજ્ઞીપર્યાપ્તા. લેશ્યાને વિષે જીવભેદનું વર્ણન
૧. કૃષ્ણ, નીલ અને કાપોત ત્રણ લેશ્યાને વિષે ચૌદ વભેદ હોય છે.
૨. તેઓલેશ્યાને વિષે ત્રણ જીવભેદ હોય છે. (૧) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, સંજ્ઞીઅપર્યાપ્તા અને સંજ્ઞીપર્યાપ્તા. ૩. પદ્મ અને સુફલલેશ્યાને વિષે બે જીવભેદ હોય છે. સંજ્ઞીઅપર્યાપ્તો અને સંજ્ઞીપર્યાયો. બંધસ્થાનને વિષે જીવભેદનું વર્ણન
૧. આઠકર્મનું અને સાતકર્મનું આ બે બંધસ્થાન ચૌદ વભેદને હોય છે.
૨. છ કર્મનું અને એક કર્મનું બંધસ્થાન એક જીવભેદને હોય છે. સંજ્ઞીપર્યાપ્તો.
ઉદયસ્થાનને વિષે જીવભેદનું વર્ણન. ૧. આઠ કર્મનું ઉદયસ્થાન ચૌદ જીવભેદને હોય છે.
૨. સાતકર્મનું અને ચારકર્મનું ઉદયસ્થાન એક સંપર્યામા જીવભેદને હોય છે. - ઉદીરણાસ્થાનને વિષે અવસ્થાનોનું વર્ણન.
૧. આઠકમનું ઉદીરણા અને સાતનું ઉદીરણાસ્થાન ચૌદ જીવભેદને હોય છે.
૨. છ કર્મનું, પાંચ કર્મનું અને બે કર્મનું ઉદીરણાસ્થાન એક સંજ્ઞીપર્યાપ્તાને હોય છે.
સત્તાસ્થાનોને વેષિ જીવસ્થાનકોનું વર્ણન. ૧. આઠકર્મનું સત્તાસ્થાન ચૌદ જીવભેદને હોય છે.
૨. સાતકર્મનું અને ચારકર્મનું સત્તા સ્થાન સંજ્ઞીપર્યાપ્ત જીવભેદને હોય છે.