________________
૩૦
જૈન યુગ
મંડનના માર્ગ.
શ્વેતાંબર જૈન સમાજમાં શ્રીમતી કૉન્ફરન્સ દેવીનું સ્થાન અનેરૂ છે. એના જેવું પ્રતિનિધિવ ધરાવતી અન્ય કાષ્ટ સંસ્થા નથીજ. શે: આણુજી કલ્યાણજીની પેઢી કે એસસીએશન આફ ઇન્ડીઆ જેવી સંસ્થાઓમાં અવશ્ય હિંદના જૂદા જૂદા ભાગાનુ પ્રતિનિધિત્વ છે. છતાં એમના ઉદ્દેશ સ–દેશીય ન હોવાથી પરિષદ મૈયાનું સ્થાન તેમનાથી લઇ શકાય તેમ નથીજ, ધાર્મિક સામાજીક આર્થિક અને રાજકીય કિંવા રાષ્ટ્રિય રૂપી ભિન્ન ભિન્ન કક્ષાના પ્રશ્નોનુ સમેશન એ મહાદેવીના મંદિરમાંજ યથાવિધિ શકય છે. સારાયે ભારત વર્ષની અગ્રગણ્ય સંસ્થા રાષ્ટ્રિય મહાસભા ( Congress ) ના ખાતમુ પછી થોડા સમયમાં આપણા સમાજની આ મદ્રાસભાના શ્રીગણેશાય થયેલાં છે. માત્ર પ્રગતિના માપે માપતાં આપણું પલ્લુ ઉચુ રહે છે ! આમ છતાં ભૂતકાળની સ્મૃતિ યામતાં એ શ્રીમતીના જે તિદ્વાસ લભ્ય છે તે એક ગૌરવ શાળીતા નજ કહેવાય. એના માચડાપર જૈન સમાજના નામાંકિત પુરૂષો આવી ગયા છે એટલુંજ નહિં પણ સમાજને માર્ગ દર્શક નિવડે તેવા મનનીય વિવેચના પણ કરી ગયેલા છે. પ્રમાદ નિદ્રામાં પડેલી અને સામાજીક બદીઓમાં એકતાર બનેલી જૈન જનતાની ઉધ ઉરાડવામાં અને દેશ કાળને અનુરૂપ સુધારણા અર લાવવામાં આ મહામાયાના કાળા સર્વોત્કૃષ્ટ છે.
આનંદના વિષય તે એ છે કે કેટલાક સયાગાથી એને સુષુપ્ત દશા પ્રાપ્ત થયેલી, પશુ તે મહારાષ્ટ્રવાસી બંધુંએના ખંતીલા પ્રયાસથી અને શિવાજી મહારાજની પવિત્ર જન્મભૂમિના યોગથી દૂર થતાં પુનઃ નવ ચેતનામાં તે નૃત્ય કરી રહી છે. સમયાનુકુળ અંધારણ અને નવલાહીના સદ્કારથી આજે તેણે દ્રઢતાથી પગલાં ભરવા માંડયા છે. હિંદના
પ્રત્યેક ખૂણામાં એના સ ંદેશા પહોંચી ચુક્યા છે. દેશના
આઝાદીની લડત એના માર્ગે સાફ કરી રહી છે. જરૂર એની સામે એક ‘બાબા વચન પ્રમામ્' કરનાર નાનકડા વર્ગ છે! છતાં એથી તા એ મદ્દાસસ્યાને વેગ વૃદ્ધિમત થઈ રહ્યો છે. સાચુ જોમ સ્પર્ધા વિના ળમતું નથીજ. આમ પરિષદ્ વિજયવંતી વગે છે.
પશુ ? જરા કહેવાનું છે! એમાં નિરાશા નથીપણુ અમર આશા છે, યુવાન હૃદયની એ અભિલાષા છે. આ રહી તે આપણી એટલે ખાસ કરી યુવાન અતાની-વયના ત્યાં સવાલ નથી કાર્યવાહી અને તે એજ હોવી જોઇએ કે બંધારણમાં સુચવાયેલા કાનુના અનુસાર પ્રત્યેક પ્રાંતામાં એના પેટા શહેરામાં અને જૈન વસ્તીવાળા દરેક ગામડાઓમાં કરન્સીના ધામે સ્થાપી દેવા જોઇએ. આ કાર્ય જેકે પરિષદ્ના કાવાકા અને ઉપદેશકા તરથી સારી રીતે આર ંભાઈ ચુકયુ છે. પણ તેમાં વીસમી સદીના, અરે ગાંધી યુગના, અરે સુધારણાના પ્રચંડ ધ્વનિધારકામાંના દરેક યુવાનેએ પાતાનેા ભાગ ભજવવાનો છે. ‘ સહિત કાર્ય સાધિકા ' એ સૂત્ર જીવી બતાવવાનું છે. એનાથી જે કાર્યનાં આપણે સર્જન કરીશું એજ આપણા આપણા રિાને ઉચિત જવાબ થઇ પડશે. ખ ંડનના માર્ગમાંથી હાથ ધેાઈ નાંખી આપણે આ મડનને પન્ય સ્વીકારીશું અને પ્રેમપૂર્વક તેને વળગી રહીશું તો અત્યા
તા. ૧૪-૨-૩૧
રની જિન્ન ભિન્ન દશાતે-ડાકીયા કરતી દુઃખદસ્થિતિને અલ્પકાળમાંજ મિટાવી શકીશું. આપણું વેરાયેલું બળ એક પાછળ સંગઠિત કરવાની પૂર્ણ આવશ્યક્તા છે. શવનેરીએ પ્રાણુ સંચાર કર્યો ં તા અનેા આવશ્યક લાભ ઉડાવવા એ આપણ દરેકના ધર્મ છે.
સાચા યુવકો શુ એમાંથી પાછળ રહી શકે? પ્રાપ્ત અવસરનો સંપુર્ણ પણે ઉપયાગ કરી લેવાના નિશ્ચય કરી નિમ્નલિખિત કાર્ય ઉપાડી લેવામાં દરેક પરિષદ્વાદી સામેલ થાય. યુવક તે મુખડે ડાયજ
૧
૨
કોન્ફ્રન્સના કાનુના સમાની એને અનુરૂપ મંડળ ઉભું કરે જીન્નર અધિવેશનના કરાવાનેા પ્રચાર કરી, જનતામાં રસ પેદા કરી એને ટુંક રીપોર્ટ પરિષદ્ ઓફીસે મેકલે. 3 રાવના અમલમાં ઊભી થતી મુશ્કેલી પ્રતિ સંસ્થાના સંચાલકાનું ધ્યાન ખેંચે,
૪. ઠરાવનો ભંગ થતા જોઇ ન રહેતાં એ સબંધમાં સ્વશક્તિ
અનુસાર ઘટતુ કરી છુટી પરિષદ્ આપીસનું એ પરિસ્થિતિ પર લક્ષ ખેંચે.
પરિષના ઉદેશકને આમંત્રી પ્રચાર અને સુકૃત ભંડાર ક્રૂડ એકટ્ટુ કરવામાં ાય આપે.
૬ પરિષદ વિરૂદ્ધ ફેલાવવામાં આવતા ખોટા આક્ષેપો અને સાય પગ વગરની ગળ્યા સામે સચટ રદીયા આપી જનતામાં સંસ્થા પ્રત્યેના સાચા સ્નેક્ કાયમ રાખે. ભાષણ લખાણ દ્વારા ચ્હાયતા ચાલુ કરે.
ડી.
એટલુ જ અવશ્ય હૃદયમાં કાતરી રાખવુ કે આ એકજ સંસ્થા છે કે જેને મેાબા રાજ્ય દરબારમાં અને જૈન-જૈનેતર સમાજમાં સર્વ શ્રેષ્ઠ છે. તેથી એની પ્રતિભાને હાનિ
પુગે તેવા કાર્યો તા
નજ આચરી શકાય. ઈ બાબતમાં
એની કાય–વાહીમાં સુધામ્યા જેવુ લાગે તો એમાં દાખલ થને મત કેળવવા બરે. દૂર રહ્યા પથરા ફેંકવાના ધમ સાચા જૈનના નજ હાય.
મેનુનલાલ દીપચં ચાકસી.
ઉપદેશક અમૃતલાલ વા. ના પ્રવાસ:-ભાવનગરમાં જાહેર વ્યાખ્યાન આપી પ્રાંતિક કમિટીની સ્થાપના કરી સુકૃત ભંડાર ક્રૂડની શરૂઆત કરાવ્યા બાદ તલાજા ગયા ત્યાં એ અસરકારક વિવેચના ‘ગાંધી ચાક'માં કર્યા જાહેર પ્રજાએ સારા લાભ ઉઠાવ્યા હતા. ત્યાંથી પાલિતાણા ગયા જ્યાં બે જાહેર ભાષા આપવામાં આવ્યા. અને ત્યાંની સ્થાનિક ધર્મશાળાઓ અને અન્ય સંસ્થાઓની મુલાકાત લીધી તથા વ્યવસ્થા જો શહેાર જતાં ત્ર દિવસ ભાષા આપી પ્રચાર કાર્યાં કર્યાં. ત્યાંથી વળા અને પછેગામ થઇ અમરેલી ગયા. જ્યાં ભાષણ આપ્યું લેકાના ઉત્સાત ઘણા સારા તા. ત્યાંથી કુંડલા થઇ પોરબંદર ગયા. જ્યાં એક જાહેર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. સ્ટે. કમિટીના સભ્ય શેડ ઝવેરચંદ પરમાણુંદ તેમજ શેડ હીરાચંદ વસનજી વિગેરે એ સારી મદદ કરી અન્ય બાએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. કેટલાક સ્થળેથી સમયાનુસાર યેાગ્ય ફાળા સુકૃત ભડાર ક્રૂડમાં આપવામાં આવ્યા છે, બીજાએ ફરીથી આવવા જણાવ્યુ છે.